આજ સુધી ક્યારેય ન દીઠેલો ખતરો માનવજાત પર તોળાઈ રહ્યો છે. ભૌતિક ચીજવસ્તુની લાલસા અને ધનસંપત્તિ પાછળ દોટ મૂકતાં વિશ્વને અંદાજ પણ નથી કે... પ્રલય નજીક છે! કોણ છે એ મહાતાંત્રિક, જેણે ફરી એક વખત ભારતભૂમિ પર પગ મૂક્યો છે? સદીઓ પહેલાં થયેલી એક ખૌફનાક ભવિષ્યવાણી સાથે એમનો શો સંબંધ છે? શા માટે તેઓ યુગચક્રને અટકાવવા માંગે છે? ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. Available on Amazon. https://www.amazon.in/dp/B08WRKPBPJ/ref=cm_sw_r_cp_api_fabc_YEGBVZ6CS9NEDP0CDZM8 જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

આજ સુધી ક્યારેય ન દીઠેલો ખતરો માનવજાત પર તોળાઈ રહ્યો છે. ભૌતિક ચીજવસ્તુની લાલસા અને ધનસંપત્તિ પાછળ દોટ મૂકતાં વિશ્વને અંદાજ પણ નથી કે... પ્રલય નજીક છે! કોણ છે એ મહાતાંત્રિક, જેણે ફરી એક વખત ભારતભૂમિ પર પગ મૂક્યો છે? સદીઓ પહેલાં થયેલી એક ખૌફનાક ભવિષ્યવાણી સાથે એમનો શો સંબંધ છે? શા માટે તેઓ યુગચક્રને અટકાવવા માંગે છે?

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે.

Available on Amazon.

https://www.amazon.in/dp/B08WRKPBPJ/ref=cm_sw_r_cp_api_fabc_YEGBVZ6CS9NEDP0CDZM8

જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.

https://bit.ly/3rUx0v3

તમારી નકલ આજે જ બૂક કરાવો.

Written by: Parakh Bhatt & Raj Javiya
Created by: Fortune Designing Studio (FDS)
Published by: Navbharat Sahitya Mandir
Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks)
In Association with: Vaktavy
Sponsored by: Hari OM Packaging (Surat)
Cover-Page designed by: Mauli Buch Munshi

#gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

આજ સુધી ક્યારેય ન દીઠેલો ખતરો માનવજાત પર તોળાઈ રહ્યો છે. ભૌતિક ચીજવસ્તુની લાલસા અને ધનસંપત્તિ પાછળ દોટ મૂકતાં વિશ્વને અંદાજ પણ નથી કે... પ્રલય નજીક છે! કોણ છે એ મહાતાંત્રિક, જેણે ફરી એક વખત ભારતભૂમિ પર પગ મૂક્યો છે? સદીઓ પહેલાં થયેલી એક ખૌફનાક ભવિષ્યવાણી સાથે એમનો શો સંબંધ છે? શા માટે તેઓ યુગચક્રને અટકાવવા માંગે છે? ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. Available on Amazon. https://www.amazon.in/dp/B08WRKPBPJ/ref=cm_sw_r_cp_api_fabc_YEGBVZ6CS9NEDP0CDZM8 જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

Let's Connect

sm2p0