
સાતમા મનવંતરના સતયુગમાં થયેલી એક ખૌફનાક ભવિષ્યવાણી,
કળિયુગમાં શાપ બનીને સમસ્ત બ્રહ્માંડ માટે પ્રલયકારી બનવા જઈ રહી છે!
મુંબઈના બિઝનેસ ટાઇકૂન વિવાન આર્યના પૂર્વજો એમની પાછળ એક એવું રહસ્ય મૂકતાં ગયા છે, જેનો સીધો સંબંધ મહાભારતકાળ સાથે છે!
શું વિવાન પામી શકશે એ મહાનત્તમ પૌરાણિક રહસ્યને?
ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી દિવસોમાં પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે.
https://bit.ly/3rUx0v3
જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એવા વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.
તમારી નકલ આજે જ બૂક કરાવો.
#gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words
સાતમા મનવંતરના સતયુગમાં થયેલી એક ખૌફનાક ભવિષ્યવાણી, કળિયુગમાં શાપ બનીને સમસ્ત બ્રહ્માંડ માટે પ્રલયકારી બનવા જઈ રહી છે! મુંબઈના બિઝનેસ ટાઇકૂન વિવાન આર્યના પૂર્વજો એમની પાછળ એક એવું રહસ્ય મૂકતાં ગયા છે, જેનો સીધો સંબંધ મહાભારતકાળ સાથે છે! શું વિવાન પામી શકશે એ મહાનત્તમ પૌરાણિક રહસ્યને? ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી દિવસોમાં પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. https://bit.ly/3rUx0v3 જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એવા વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. તમારી નકલ આજે જ બૂક કરાવો. #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words