મંગલાચરણ. પાછલા ૩ વર્ષોથી જે વિચારબીજ પર સઘન કાર્ય થતું રહ્યું, તે હવે વટવૃક્ષ બની ચૂક્યું છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત પહેલાં વિધ્નહર્તા ગણેશની સ્તુતિ જરૂરી છે, આથી જ આવનારા સમયમાં આરંભ થવા જઈ રહેલાં શબ્દયજ્ઞમાં આશીર્વાદ મેળવવા માટે અમે લંબોદર દેવના ચરણોમાં વંદન કરીએ છીએ. ગુજરાતી પ્રકાશનક્ષેત્રના ભીષ્મ પિતામહ સમું ‘નવભારત સાહિત્ય મંદિર’ આવનારા દિવસોમાં પ્રસ્તુત કરવા જઈ રહ્યું છે, એક અનોખી કૃતિ! ૧૩મી ફેબ્રુઆરી એટલે કે શનિવારે સાંજે ૪:૦૪ કલાકે આ નવલકથા વિશે વધુ જાણીશું. જેમણે મહાભારત મહાકાવ્યને શબ્દસ્થ કર્યુ, એવા ગજાનન ગણપતિને ફરી એક વખત કોટિ કોટિ નમન. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat)

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

મંગલાચરણ.

પાછલા ૩ વર્ષોથી જે વિચારબીજ પર સઘન કાર્ય થતું રહ્યું, તે હવે વટવૃક્ષ બની ચૂક્યું છે.

કોઈપણ શુભ કાર્યની શરૂઆત પહેલાં વિધ્નહર્તા ગણેશની સ્તુતિ જરૂરી છે, આથી જ આવનારા સમયમાં આરંભ થવા જઈ રહેલાં શબ્દયજ્ઞમાં આશીર્વાદ મેળવવા માટે અમે લંબોદર દેવના ચરણોમાં વંદન કરીએ છીએ.

ગુજરાતી પ્રકાશનક્ષેત્રના ભીષ્મ પિતામહ સમું ‘નવભારત સાહિત્ય મંદિર’ આવનારા દિવસોમાં પ્રસ્તુત કરવા જઈ રહ્યું છે, એક અનોખી કૃતિ! ૧૩મી ફેબ્રુઆરી એટલે કે શનિવારે સાંજે ૪:૦૪ કલાકે આ નવલકથા વિશે વધુ જાણીશું.

જેમણે મહાભારત મહાકાવ્યને શબ્દસ્થ કર્યુ, એવા ગજાનન ગણપતિને ફરી એક વખત કોટિ કોટિ નમન.

Written by: Parakh Bhatt & Raj Javiya

Created by: Fortune Designing Studio (FDS)

Published by: Navbharat Sahitya Mandir

Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks)

In Association with: Vaktavy

Sponsored by: Hari OM Packaging (Surat)

#gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words #NavbharatSahityaMandir

મંગલાચરણ. પાછલા ૩ વર્ષોથી જે વિચારબીજ પર સઘન કાર્ય થતું રહ્યું, તે હવે વટવૃક્ષ બની ચૂક્યું છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત પહેલાં વિધ્નહર્તા ગણેશની સ્તુતિ જરૂરી છે, આથી જ આવનારા સમયમાં આરંભ થવા જઈ રહેલાં શબ્દયજ્ઞમાં આશીર્વાદ મેળવવા માટે અમે લંબોદર દેવના ચરણોમાં વંદન કરીએ છીએ. ગુજરાતી પ્રકાશનક્ષેત્રના ભીષ્મ પિતામહ સમું ‘નવભારત સાહિત્ય મંદિર’ આવનારા દિવસોમાં પ્રસ્તુત કરવા જઈ રહ્યું છે, એક અનોખી કૃતિ! ૧૩મી ફેબ્રુઆરી એટલે કે શનિવારે સાંજે ૪:૦૪ કલાકે આ નવલકથા વિશે વધુ જાણીશું. જેમણે મહાભારત મહાકાવ્યને શબ્દસ્થ કર્યુ, એવા ગજાનન ગણપતિને ફરી એક વખત કોટિ કોટિ નમન. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words #NavbharatSahityaMandir

Let's Connect

sm2p0