Menu
About
Contact
Website
Trending
reading
books
bookaholic
booklife
shoponline
By Date
Search
Wonderful creativity from Books
Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise
Facebook
Wonderful creativity from Books..
Wonderful creativity from Books..
Jun 11, 2013
15
Let's Connect
Previous post
'ફેવરીટ' પુસ્તક અંકિત ત્રિવેદી ની લોકપ્રિય કોલમ ઓફબીટની..
Next post
એક હતી વાર્તા - અનિલ ચાવડા આ પુસ્તક આપે હાથમાં લીધું છે ,..
Related Posts
દરેક વ્યક્તિએ પોતાનું જીવન અમુક માપદંડોને અનુસરીને જ વિતાવવાનું હોય છે. આ માપદંડો બીજું કશું નથી પણ માણસોની એક વિચિત્ર ટેવ છે, અહમ છે, જે પોષવા માટે એ આવી રમતો રમે છે. જોતજોતામાં એ એક ટૅબૂ બની જાય છે. આ માપદંડો વ્યક્તિગત સ્વતંત્રતા હણી લે છે અને જીવલેણ સંઘર્ષ જન્મે છે. જો એ આ માપદંડને ન અનુસરે તો શું થાય? આ સંઘર્ષ કેવો છે? શું શું એક વ્યક્તિએ માત્ર એક માણસ બનવા માટે ગુમાવવું પડે છે? આ બધાં પ્રશ્નો, તારણ, જવાબો આપતી કથા એટલે, 'અ- માણસ'. દૃષ્ટિ સોનીની આ લઘુનવલ એક વ્યક્તિની, ખુદના સ્વીકાર માટેની, ખોજ દર્શાવે છે. જોવા જઈએ તો આ લઘુનવલ કોઈ વ્યક્તિ માટેની કથા નથી પણ આપણા આખા સમાજની માનસિક સ્થિતિની અને એ સ્થિતિમાંથી ઉપજી આવતા સંઘર્ષની કથા છે. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 18% ડિસ્કાઉન્ટ. https://bit.ly/37YxAjH #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction
Mar 01, 2021
પ્રિય મિત્રો અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ‘ના પ્રકાશન નિમિત્તે Ahmedabad International Literature Festival અને Navbharat Sahitya Mandir દ્વારા સ્કૂલ તથા હોસ્ટેલ યાદગાર પ્રસંગો લખી મોકલવા માટે Contest યોજવામાં આવી હતી. આ contestને લોકોનો સારો એવો પ્રતિસાદ સાંપડ્યો. ૧૦-૧૫ લેખની અરેક્ષા હતી કુલ ૬૪ લેખો મળ્યા. તેમાંથી ત્રણ વિજેતાઓનાં નામ નક્કી થઈ ચૂક્યાં છે. ત્રણે વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન રક્ષા ત્રાપસિયા, આશિષ પ્રજાપતિ, દર્શના બાલધા ફરીથી ત્રણે વિજેતાઓને અભિનંદન... આ પ્રસંગે લેખ લખી મોકલનાર તમામ મિત્રોનો દિલથી આભાર.... #Reindeers #anilchavda #fiction #novel #gujaratibook
Feb 28, 2021
ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 Also available on AMAZON. Mrityunjay (Maha-Asur Series) vol.1 https://www.amazon.in/dp/B08WRKPBPJ/ref=cm_sw_r_cp_api_fabc_WXDJJ600JQKNVGWW1YER તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words #NavbharatSahityaMandir
Feb 27, 2021
કોઈપણ ધારાવાહિક નવલકથામાં પ્રકરણે પ્રકરણે વાચકોને જકડી રાખવા સહેલી વાત નથી ત્યારે ક્રાઇમ થ્રીલર ‘દાદલો’ દ્વારા પ્રફુલ શાહે બહુ સફળતાથી, સબળતાથી વાચકોને પકડી રાખ્યા છે. સાહિત્યજગતને રોમાંચક નવલકથા એમના દ્વારા પ્રાપ્ત થઈ છે. તમે જો રોમાંચની દુનિયામાં ખોવાઈ જવા માંગતા હો તો હવે વધુ રાહ જોવાની જરૂર નથી. બુકિંગ ચાલુ થઈ ગયું છે. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 16% ડિસ્કાઉન્ટ. https://bit.ly/3r2gby8 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Feb 26, 2021
sm2p0