નોર્થપોલ નવલકથાનું ટ્રેઇલર. 🙂 નવલકથા ઓર્ડર કરવા માટેની લીંક પહેલી કમેન્ટમાં છે. એ ઉપરાંત Whatsapp chat : +91 98250 32340 પર તમારું એડ્રેસ મોકલીને પણ કરી શકાય. નવલકથાની પ્રિન્ટ એડીશનમાં ચિત્રો પણ છે. (મેં જાતે દોરેલાં). નવલકથા વિશે: ભણતરના પીંજરામાં અને અણગમતાં જીવનની જેલમાં કેદ થઇ ગયેલો એક કોલેજીયન છોકરો. ઝનૂની, બળવાખોર, બેફીકર, અને પોતાની છાતીમાં હજાર સુરજની આગ લઈને જીવતો એ ભોળો છોકરો. એને ગમતું કામ ખબર નથી. જે કામ કરે છે એ ગમતું નથી! એને જીવવું કેમ એ ખબર નથી. જે જીવે છે એ ગમતું નથી! પોતાનાં અંતરમનના યુદ્ધથી થાકીને પોતાની જિંદગીને જડમૂળથી બદલવાં એક દિવસ આ યુવાન નીકળી પડ્યો! યાંત્રિક જિંદગીથી દૂર. સમાજથી દૂર. માબાપથી દૂર. નોર્થપોલ એકવીસમી સદીના બુદ્ધની સફર છે! આ ધરતી પર મારે કેમ જીવવું એવો સવાલ લઈને નીકળેલાં એક ભોળા ભટકેલા યુવાનની આત્મખોજ છે. પોતાના સત્યની શોધમાં સવાલોનો થેલો ભરીને નીકળેલી હૃદયને હચમચાવી દેતી એક ભવ્ય જિંદગી. એક પ્રેરણાત્મક પ્રયોગશાળા એટલે - નોર્થપોલ. (નોંધ: ઉપર જે નંબર આપેલો છે એના પર નોર્થપોલ અને વિશ્વમાનવ બંન્ને પ્રિ-ઓર્ડર કરી શકાય છે.) નોર્થપોલ બુકિંગ માટે આ લિંક પર ક્લિક કરો અને જલ્દીથી તમારી કોપી બુક કરાવો. પ્રિ-બુકિંગ કરાવો અને મેળવો 20% ડિસ્કાઉન્ટ https://bit.ly/3geyy05

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

નોર્થપોલ નવલકથાનું ટ્રેઇલર. 🙂 નવલકથા ઓર્ડર કરવા માટેની લીંક પહેલી કમેન્ટમાં છે. એ ઉપરાંત Whatsapp chat : +91 98250 32340 પર તમારું એડ્રેસ મોકલીને પણ કરી શકાય. નવલકથાની પ્રિન્ટ એડીશનમાં ચિત્રો પણ છે. (મેં જાતે દોરેલાં). નવલકથા વિશે: ભણતરના પીંજરામાં અને અણગમતાં જીવનની જેલમાં કેદ થઇ ગયેલો એક કોલેજીયન છોકરો. ઝનૂની, બળવાખોર, બેફીકર, અને પોતાની છાતીમાં હજાર સુરજની આગ લઈને જીવતો એ ભોળો છોકરો. એને ગમતું કામ ખબર નથી. જે કામ કરે છે એ ગમતું નથી! એને જીવવું કેમ એ ખબર નથી. જે જીવે છે એ ગમતું નથી! પોતાનાં અંતરમનના યુદ્ધથી થાકીને પોતાની જિંદગીને જડમૂળથી બદલવાં એક દિવસ આ યુવાન નીકળી પડ્યો! યાંત્રિક જિંદગીથી દૂર. સમાજથી દૂર. માબાપથી દૂર. નોર્થપોલ એકવીસમી સદીના બુદ્ધની સફર છે! આ ધરતી પર મારે કેમ જીવવું એવો સવાલ લઈને નીકળેલાં એક ભોળા ભટકેલા યુવાનની આત્મખોજ છે. પોતાના સત્યની શોધમાં સવાલોનો થેલો ભરીને નીકળેલી હૃદયને હચમચાવી દેતી એક ભવ્ય જિંદગી. એક પ્રેરણાત્મક પ્રયોગશાળા એટલે - નોર્થપોલ. (નોંધ: ઉપર જે નંબર આપેલો છે એના પર નોર્થપોલ અને વિશ્વમાનવ બંન્ને પ્રિ-ઓર્ડર કરી શકાય છે.) નોર્થપોલ બુકિંગ માટે આ લિંક પર ક્લિક કરો અને જલ્દીથી તમારી કોપી બુક કરાવો. પ્રિ-બુકિંગ કરાવો અને મેળવો 20% ડિસ્કાઉન્ટ https://bit.ly/3geyy05 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Let's Connect

sm2p0