
@vipulsharmadirector વિપુલ શર્માના આ પહેલા વાર્તા સંગ્રહમાં દરેક વાર્તામાં એક દ્વંદ્વ છે,ક્યાંક માણસનો માણસ સાથે,ક્યાંક માણસનો જાત સાથે તો ક્યારેક લાગે કે માણસ બીજું કઇ નથી,પરિસ્થિતિઓના વમળમાં ફસાયેલુ સૂકું પાન છે ,જે ન ડૂબી શકે છે કે ન તરી શકે છે.આ વાર્તા સંગ્રહમાં 18 વાર્તાઓ છે અને દરેક વાર્તાનો સમય અલગ છે,..કોઈ વાર્તા 1947 ની તો કોઈ 2021 ની,.. વાર્તાનો સમય અલગ છે પણ તેની મનોસ્થિતિ તો એક જ છે.ઘટનાઓની ગૂંથણી બદલાય છે પણ એની લાગણી અને ભાવ એક જ રહે છે.દરેક વાર્તામાં આવતા સંવાદો આ પુસ્તકની આગવી લાક્ષણિકતા છે. જે દરેક વાચકને ગમશે.
વિપુલ શર્મા ‘કેમ છો’, ‘રતનપુર’, ‘જીતી લે જિંદગી’ જેવી ગુજરાતી ફિલ્મોના લેખક દિગ્દર્શક છે,સાથે અઢળક નાટકો અને ટીવી શ્રેણીઓ લખ્યા પછી આ પહેલુ પુસ્તક છે.
બુકિંગ કરાવવા પર ડિસ્કાઉન્ટ મળશે અને 150 રૂપિયાનું પુસ્તક 135 ₹માં હોમ-ડિલિવરી થશે.
પુસ્તક ઘરે બેઠાં મંગાવવા માટે 9825032340 નંબર પર વોટ્સએપ કરી શકાશે તેમજ ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ લિંક પરથી પણ નોંધાવી શકાશે.
#navbharatsahityamandir #publication #book #new #readers #gujarati #language #release #india
@vipulsharmadirector વિપુલ શર્માના આ પહેલા વાર્તા સંગ્રહમાં દરેક વાર્તામાં એક દ્વંદ્વ છે,ક્યાંક માણસનો માણસ સાથે,ક્યાંક માણસનો જાત સાથે તો ક્યારેક લાગે કે માણસ બીજું કઇ નથી,પરિસ્થિતિઓના વમળમાં ફસાયેલુ સૂકું પાન છે ,જે ન ડૂબી શકે છે કે ન તરી શકે છે.આ વાર્તા સંગ્રહમાં 18 વાર્તાઓ છે અને દરેક વાર્તાનો સમય અલગ છે,..કોઈ વાર્તા 1947 ની તો કોઈ 2021 ની,.. વાર્તાનો સમય અલગ છે પણ તેની મનોસ્થિતિ તો એક જ છે.ઘટનાઓની ગૂંથણી બદલાય છે પણ એની લાગણી અને ભાવ એક જ રહે છે.દરેક વાર્તામાં આવતા સંવાદો આ પુસ્તકની આગવી લાક્ષણિકતા છે. જે દરેક વાચકને ગમશે. વિપુલ શર્મા ‘કેમ છો’, ‘રતનપુર’, ‘જીતી લે જિંદગી’ જેવી ગુજરાતી ફિલ્મોના લેખક દિગ્દર્શક છે,સાથે અઢળક નાટકો અને ટીવી શ્રેણીઓ લખ્યા પછી આ પહેલુ પુસ્તક છે. બુકિંગ કરાવવા પર ડિસ્કાઉન્ટ મળશે અને 150 રૂપિયાનું પુસ્તક 135 ₹માં હોમ-ડિલિવરી થશે. પુસ્તક ઘરે બેઠાં મંગાવવા માટે 9825032340 નંબર પર વોટ્સએપ કરી શકાશે તેમજ ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ લિંક પરથી પણ નોંધાવી શકાશે. #navbharatsahityamandir #publication #book #new #readers #gujarati #language #release #india