વિપુલ શર્મા લિખિત વાર્તાસંગ્રહ 'સેલફોન'ની વાર્તા ‘અસમંજસ’નો એક અંશ. @vipulsharmadirector વિપુલ શર્માના આ પહેલા વાર્તા સંગ્રહમાં દરેક વાર્તામાં એક દ્વંદ્વ છે,ક્યાંક માણસનો માણસ સાથે,ક્યાંક માણસનો જાત સાથે તો ક્યારેક લાગે કે માણસ બીજું કઇ નથી,પરિસ્થિતિઓના વમળમાં ફસાયેલુ સૂકું પાન છે ,જે ન ડૂબી શકે છે કે ન તરી શકે છે.આ વાર્તા સંગ્રહમાં 18 વાર્તાઓ છે અને દરેક વાર્તાનો સમય અલગ છે,..કોઈ વાર્તા 1947 ની તો કોઈ 2021 ની,.. વાર્તાનો સમય અલગ છે પણ તેની મનોસ્થિતિ તો એક જ છે.ઘટનાઓની ગૂંથણી બદલાય છે પણ એની લાગણી અને ભાવ એક જ રહે છે.દરેક વાર્તામાં આવતા સંવાદો આ પુસ્તકની આગવી લાક્ષણિકતા છે. જે દરેક વાચકને ગમશે. વિપુલ શર્મા ‘કેમ છો’, ‘રતનપુર’, ‘જીતી લે જિંદગી’ જેવી ગુજરાતી ફિલ્મોના લેખક દિગ્દર્શક છે,સાથે અઢળક નાટકો અને ટીવી શ્રેણીઓ લખ્યા પછી આ પહેલુ પુસ્તક છે. બુકિંગ કરાવવા પર ડિસ્કાઉન્ટ મળશે અને 150 રૂપિયાનું પુસ્તક 135 ₹માં હોમ-ડિલિવરી થશે. પુસ્તક ઘરે બેઠાં મંગાવવા માટે 9825032340 નંબર પર વોટ્સએપ કરી શકાશે તેમજ ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ લિંક પરથી પણ નોંધાવી શકાશે.

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

વિપુલ શર્મા લિખિત વાર્તાસંગ્રહ 'સેલફોન'ની વાર્તા ‘અસમંજસ’નો એક અંશ.

@vipulsharmadirector વિપુલ શર્માના આ પહેલા વાર્તા સંગ્રહમાં દરેક વાર્તામાં એક દ્વંદ્વ છે,ક્યાંક માણસનો માણસ સાથે,ક્યાંક માણસનો જાત સાથે તો ક્યારેક લાગે કે માણસ બીજું કઇ નથી,પરિસ્થિતિઓના વમળમાં ફસાયેલુ સૂકું પાન છે ,જે ન ડૂબી શકે છે કે ન તરી શકે છે.આ વાર્તા સંગ્રહમાં 18 વાર્તાઓ છે અને દરેક વાર્તાનો સમય અલગ છે,..કોઈ વાર્તા 1947 ની તો કોઈ 2021 ની,.. વાર્તાનો સમય અલગ છે પણ તેની મનોસ્થિતિ તો એક જ છે.ઘટનાઓની ગૂંથણી બદલાય છે પણ એની લાગણી અને ભાવ એક જ રહે છે.દરેક વાર્તામાં આવતા સંવાદો આ પુસ્તકની આગવી લાક્ષણિકતા છે. જે દરેક વાચકને ગમશે.

વિપુલ શર્મા ‘કેમ છો’, ‘રતનપુર’, ‘જીતી લે જિંદગી’ જેવી ગુજરાતી ફિલ્મોના લેખક દિગ્દર્શક છે,સાથે અઢળક નાટકો અને ટીવી શ્રેણીઓ લખ્યા પછી આ પહેલુ પુસ્તક છે.

બુકિંગ કરાવવા પર ડિસ્કાઉન્ટ મળશે અને 150 રૂપિયાનું પુસ્તક 135 ₹માં હોમ-ડિલિવરી થશે.

પુસ્તક ઘરે બેઠાં મંગાવવા માટે 9825032340 નંબર પર વોટ્સએપ કરી શકાશે તેમજ ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ લિંક પરથી પણ નોંધાવી શકાશે.

#navbharatsahityamandir #publication #book #new #readers #gujarati #language #release #india

વિપુલ શર્મા લિખિત વાર્તાસંગ્રહ 'સેલફોન'ની વાર્તા ‘અસમંજસ’નો એક અંશ. @vipulsharmadirector વિપુલ શર્માના આ પહેલા વાર્તા સંગ્રહમાં દરેક વાર્તામાં એક દ્વંદ્વ છે,ક્યાંક માણસનો માણસ સાથે,ક્યાંક માણસનો જાત સાથે તો ક્યારેક લાગે કે માણસ બીજું કઇ નથી,પરિસ્થિતિઓના વમળમાં ફસાયેલુ સૂકું પાન છે ,જે ન ડૂબી શકે છે કે ન તરી શકે છે.આ વાર્તા સંગ્રહમાં 18 વાર્તાઓ છે અને દરેક વાર્તાનો સમય અલગ છે,..કોઈ વાર્તા 1947 ની તો કોઈ 2021 ની,.. વાર્તાનો સમય અલગ છે પણ તેની મનોસ્થિતિ તો એક જ છે.ઘટનાઓની ગૂંથણી બદલાય છે પણ એની લાગણી અને ભાવ એક જ રહે છે.દરેક વાર્તામાં આવતા સંવાદો આ પુસ્તકની આગવી લાક્ષણિકતા છે. જે દરેક વાચકને ગમશે. વિપુલ શર્મા ‘કેમ છો’, ‘રતનપુર’, ‘જીતી લે જિંદગી’ જેવી ગુજરાતી ફિલ્મોના લેખક દિગ્દર્શક છે,સાથે અઢળક નાટકો અને ટીવી શ્રેણીઓ લખ્યા પછી આ પહેલુ પુસ્તક છે. બુકિંગ કરાવવા પર ડિસ્કાઉન્ટ મળશે અને 150 રૂપિયાનું પુસ્તક 135 ₹માં હોમ-ડિલિવરી થશે. પુસ્તક ઘરે બેઠાં મંગાવવા માટે 9825032340 નંબર પર વોટ્સએપ કરી શકાશે તેમજ ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ લિંક પરથી પણ નોંધાવી શકાશે. #navbharatsahityamandir #publication #book #new #readers #gujarati #language #release #india

Let's Connect

sm2p0