
એક સંબંધ આવો પણ.... - લેખકઃ જસ્મીન ભટ્ટ
ગુજરાતના મુખ્યમંત્રી મા. શ્રી વિજયભાઇ રૂપાણી ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ભાષા પ્રત્યેનો તેમના પ્રેમ અને લગાવ ગુજરાતી પ્રકાશન માટે ગૌરવની વાત છે.
જસ્મીન ભટ્ટ લિખિત અને નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદે પ્રકાશિત કરેલી “એક સંબંધ આવો પણ...” માટે તેમનો પ્રતિભાવ લેખક અને ગુજરાતના વિશાળ વાચકવર્ગ માટે આનંદની અનુભૂતિ બની રહી.
મા. રૂપાણી સાહેબના મતે લેખનકળા એ માનવીના મનોભાવો અને કલ્પનાશક્તિને અભિવ્યક્ત કરે છે સાથે સાથે લેખન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લેખકો અને નવોદિત લેખકો માટે ઉત્તમ શ્રવણ અને નિરીક્ષણના ગુણનો અંગૂલિનિર્દેશ કરી ગુજરાતના લેખનજગતને ઇંજણ આપી રહ્યાનો આનંદ સૌને થાય.
Vijay Rupani #ThankYou #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddict
એક સંબંધ આવો પણ.... - લેખકઃ જસ્મીન ભટ્ટ ગુજરાતના મુખ્યમંત્રી મા. શ્રી વિજયભાઇ રૂપાણી ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ભાષા પ્રત્યેનો તેમના પ્રેમ અને લગાવ ગુજરાતી પ્રકાશન માટે ગૌરવની વાત છે. જસ્મીન ભટ્ટ લિખિત અને નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદે પ્રકાશિત કરેલી “એક સંબંધ આવો પણ...” માટે તેમનો પ્રતિભાવ લેખક અને ગુજરાતના વિશાળ વાચકવર્ગ માટે આનંદની અનુભૂતિ બની રહી. મા. રૂપાણી સાહેબના મતે લેખનકળા એ માનવીના મનોભાવો અને કલ્પનાશક્તિને અભિવ્યક્ત કરે છે સાથે સાથે લેખન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લેખકો અને નવોદિત લેખકો માટે ઉત્તમ શ્રવણ અને નિરીક્ષણના ગુણનો અંગૂલિનિર્દેશ કરી ગુજરાતના લેખનજગતને ઇંજણ આપી રહ્યાનો આનંદ સૌને થાય. Vijay Rupani #ThankYou #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddict