
“૫ જૂન, ૨૦૨૨ની મધરાતે ૧ વાગ્યે રાજકોટ ખાતેના મારા ઘરે આવીને @tushar_dave89 ભાઈએ ‘આનંદતાંડવ’નો ત્રીજો ડ્રાફ્ટ હાથમાં લીધો. એવું નહોતું કે તેમણે આ લેખો પહેલાં નહોતાં વાંચ્યા! ડ્રાફ્ટ હાથમાં લેવાનું મૂળ કારણ હતું: ટેગલાઈન! ‘આનંદતાંડવ’ અંગે મારા નજીકના મિત્રવર્તુળના લોકોને ખ્યાલ છે કે, પુસ્તકની મૂળ ટેગલાઈન ‘तन्नो रुद्रः प्रचोदयात्’ હતી!
સંકટ સમયની સાંકળ એવા તુષારભાઈ સાથે પૂર્વભવોનો ઋણાનુબંધ ચાલ્યો આવે છે, એવું હવે હું દ્રઢપણે માનતો થયો છું. પુસ્તકના શીર્ષક અને મુખપૃષ્ઠને જોઈને વાચકમિત્રો આને ફક્ત ‘ધાર્મિક’ વિષયવસ્તુ ધરાવતી બૂક ન સમજી બેસે, એ માટે એમણે સૂચવ્યું કે ‘આનંદતાંડવ’ની ટેગલાઈનમાં ‘શિવ’ અને ‘સાયન્સ’ આ બંને શબ્દોનો સમન્વય તો થવો જોઈએ. વહેલી સવારે સાડા ચાર વાગ્યે તેઓ અમદાવાદ જવા રવાના થયા, અને ચાલુ મુસાફરીએ એમણે આ પુસ્તકની ટેગલાઈન ‘શૈવત્વમાં સમાહિત સાયન્સની શોધમાં...’ મને વૉટ્સએપ કરી.
આનંદતાંડવના કૉન્સેપ્ટને સ્પષ્ટ અને સચોટ રીતે વાચકમિત્રો સુધી પહોંચાડવાનો શ્રેય હું એમને આપું છું.. “
- પરખ ભટ્ટ @i_am_parakh
‘નમઃ શ્રેણી’ ના સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’નું પ્રિ-બૂકિંગ શરૂ થઈ ચૂક્યું છે. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટની લિંક પરથી પણ ઑનલાઇન ઑર્ડર કરી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ.
Link is given in BIO.
નોંધ: શ્રાવણ મહિનાના પ્રથમ દિવસ એટલે કે ૨૯ જુલાઈ, ૨૦૨૨ના રોજ ‘આનંદતાંડવ’રૂપી પુસ્તકપુષ્પ આપના ઘરે પહોંચશે.
Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ )
Published by: Navbharat Sahitya Mandir
Cover-Page by: Fortune Designing Studio (FDS)
#shiva #new #book #spiritual #science #mystery #history #world #series #namah #readers #gujarati #gujarat #sanatandharma #dharma #anand #tandav
“૫ જૂન, ૨૦૨૨ની મધરાતે ૧ વાગ્યે રાજકોટ ખાતેના મારા ઘરે આવીને @tushar_dave89 ભાઈએ ‘આનંદતાંડવ’નો ત્રીજો ડ્રાફ્ટ હાથમાં લીધો. એવું નહોતું કે તેમણે આ લેખો પહેલાં નહોતાં વાંચ્યા! ડ્રાફ્ટ હાથમાં લેવાનું મૂળ કારણ હતું: ટેગલાઈન! ‘આનંદતાંડવ’ અંગે મારા નજીકના મિત્રવર્તુળના લોકોને ખ્યાલ છે કે, પુસ્તકની મૂળ ટેગલાઈન ‘तन्नो रुद्रः प्रचोदयात्’ હતી! સંકટ સમયની સાંકળ એવા તુષારભાઈ સાથે પૂર્વભવોનો ઋણાનુબંધ ચાલ્યો આવે છે, એવું હવે હું દ્રઢપણે માનતો થયો છું. પુસ્તકના શીર્ષક અને મુખપૃષ્ઠને જોઈને વાચકમિત્રો આને ફક્ત ‘ધાર્મિક’ વિષયવસ્તુ ધરાવતી બૂક ન સમજી બેસે, એ માટે એમણે સૂચવ્યું કે ‘આનંદતાંડવ’ની ટેગલાઈનમાં ‘શિવ’ અને ‘સાયન્સ’ આ બંને શબ્દોનો સમન્વય તો થવો જોઈએ. વહેલી સવારે સાડા ચાર વાગ્યે તેઓ અમદાવાદ જવા રવાના થયા, અને ચાલુ મુસાફરીએ એમણે આ પુસ્તકની ટેગલાઈન ‘શૈવત્વમાં સમાહિત સાયન્સની શોધમાં...’ મને વૉટ્સએપ કરી. આનંદતાંડવના કૉન્સેપ્ટને સ્પષ્ટ અને સચોટ રીતે વાચકમિત્રો સુધી પહોંચાડવાનો શ્રેય હું એમને આપું છું.. “ - પરખ ભટ્ટ @i_am_parakh ‘નમઃ શ્રેણી’ ના સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’નું પ્રિ-બૂકિંગ શરૂ થઈ ચૂક્યું છે. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટની લિંક પરથી પણ ઑનલાઇન ઑર્ડર કરી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Link is given in BIO. નોંધ: શ્રાવણ મહિનાના પ્રથમ દિવસ એટલે કે ૨૯ જુલાઈ, ૨૦૨૨ના રોજ ‘આનંદતાંડવ’રૂપી પુસ્તકપુષ્પ આપના ઘરે પહોંચશે. Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ ) Published by: Navbharat Sahitya Mandir Cover-Page by: Fortune Designing Studio (FDS) #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #namah #readers #gujarati #gujarat #sanatandharma #dharma #anand #tandav