Trailer launch Cover reveal આપણી અંદર આપણા અનેક રૂપ છે જેને આપણે જુદી જુદી જગ્યાએ, જુદા પ્રસંગોમાં, જોઈએ ત્યાં, જરૂરત પડે એમ બહાર લાવીએ છીએ. આપણા સહુમાં જાતી, રૂપ, રંગ અને આવા બીજા અનેક માપદંડો ઠસેલા છે આ બધામાં શું સારું અને શું ખરાબ? એ વચ્ચે આપણે આખી જિંદગી રમવાનું છે. પણ આપણી આ રમત વચ્ચે અનેક લોકો, આપણા પ્રિયજન અને આપણે ખુદ પણ સતત ઝઝૂમી રહ્યાં છીએ. આ માપદંડની હદ ત્યાં આવે છે જ્યારે આપણે કોઈ માણસનું એના માણસ હોવા પર જ પ્રશ્ન કરીએ છીએ. આ રમતમાં જીતતું કોઈ નથી પણ હારી આપણે સહુ જઈએ છીએ. આ હારી જવાની બીકે, એ માણસ પોતાની સાચું રૂપ છતું નથી શકતો અને પરિણામે જન્મે છે સંઘર્ષ. આ સંઘર્ષ ખુદના સ્વીકારનો છે, માપદંડો વચ્ચે રહેવાનો છે, સ્વરૂપ છુપાવવાનો છે અને સતત આ જગતમાં એક દંભી જીવન જીવવાનો છે. આવા જ અનેક સંઘર્ષો વિશેની એક લઘુનવલકથા દૃષ્ટિ સોનીએ લખી છે જે 'નવભારત સાહિત્ય મંદિર' દ્વારા પ્રકાશિત થઈ રહ્યું છે. આ પુસ્તકને તમે હાલ ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. Pre-Order link - https://bit.ly/37YxAjH તમારી નકલ આજે જ બૂક કરાવો અને મેળવો 18% સુધીનું discount. Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) Featuring: Rashmin Soni, Drashti Soni Creative artist and cover page desiger: Romanch soni Publisher: Navbharat Sahitya Mandir (Ronak shah) Special thanks: Saurabh pandya (syncop production) Jinal Soni Krunal soni Nisarg Shah . . .

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Trailer launch Cover reveal આપણી અંદર આપણા અનેક રૂપ છે જેને આપણે જુદી જુદી જગ્યાએ, જુદા પ્રસંગોમાં, જોઈએ ત્યાં, જરૂરત પડે એમ બહાર લાવીએ છીએ. આપણા સહુમાં જાતી, રૂપ, રંગ અને આવા બીજા અનેક માપદંડો ઠસેલા છે આ બધામાં શું સારું અને શું ખરાબ? એ વચ્ચે આપણે આખી જિંદગી રમવાનું છે. પણ આપણી આ રમત વચ્ચે અનેક લોકો, આપણા પ્રિયજન અને આપણે ખુદ પણ સતત ઝઝૂમી રહ્યાં છીએ. આ માપદંડની હદ ત્યાં આવે છે જ્યારે આપણે કોઈ માણસનું એના માણસ હોવા પર જ પ્રશ્ન કરીએ છીએ. આ રમતમાં જીતતું કોઈ નથી પણ હારી આપણે સહુ જઈએ છીએ. આ હારી જવાની બીકે, એ માણસ પોતાની સાચું રૂપ છતું નથી શકતો અને પરિણામે જન્મે છે સંઘર્ષ. આ સંઘર્ષ ખુદના સ્વીકારનો છે, માપદંડો વચ્ચે રહેવાનો છે, સ્વરૂપ છુપાવવાનો છે અને સતત આ જગતમાં એક દંભી જીવન જીવવાનો છે. આવા જ અનેક સંઘર્ષો વિશેની એક લઘુનવલકથા દૃષ્ટિ સોનીએ લખી છે જે 'નવભારત સાહિત્ય મંદિર' દ્વારા પ્રકાશિત થઈ રહ્યું છે. આ પુસ્તકને તમે હાલ ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. Pre-Order link - https://bit.ly/37YxAjH તમારી નકલ આજે જ બૂક કરાવો અને મેળવો 18% સુધીનું discount. Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) Featuring: Rashmin Soni, Drashti Soni Creative artist and cover page desiger: Romanch soni Publisher: Navbharat Sahitya Mandir (Ronak shah) Special thanks: Saurabh pandya (syncop production) Jinal Soni Krunal soni Nisarg Shah . . . #trailer #book #launch #teaser #novel #Amanas #navbharatsahitymandir #video #movie #shoot #indoor #outdoor #shooting #books #read #write #writer #Gujarat #gujarati #literature #sahitya #ahmedabad #baroda #rajkot #surat #bookish #readmore #reading #literaturelovers #navalkatha #story #stories #poet #writers #novelist #published

Let's Connect

sm2p0