
વાત તારી-મારી-આપણી
વર્ષા પાઠક વિવિધ વર્તમાનપત્રોમાં લખતાં રહે છે. તેમની કોલમ ખૂબ જ લોકપ્રિય છે. આ પુસ્તકમાં તેમની લોકપ્રિય કોલમ આપણી વાતના ચુનંદા લેખોનું સંકલન કરવામાં આવ્યું છે. ખાસ કરીને સ્ત્રીને અને આપણી નાની નાની અનેક ઘરેલુ સમસ્યાઓની વાત કરતા અને તેનો ઉકેલ આપતા આ લેખોનું પુસ્તક આપણી પોતાની વાત કરે છે. દરેક વાચકને આ પુસ્તક પોતાનું લાગશે.
To order this book, call on 9825032340
વાત તારી-મારી-આપણી વર્ષા પાઠક વિવિધ વર્તમાનપત્રોમાં લખતાં રહે છે. તેમની કોલમ ખૂબ જ લોકપ્રિય છે. આ પુસ્તકમાં તેમની લોકપ્રિય કોલમ આપણી વાતના ચુનંદા લેખોનું સંકલન કરવામાં આવ્યું છે. ખાસ કરીને સ્ત્રીને અને આપણી નાની નાની અનેક ઘરેલુ સમસ્યાઓની વાત કરતા અને તેનો ઉકેલ આપતા આ લેખોનું પુસ્તક આપણી પોતાની વાત કરે છે. દરેક વાચકને આ પુસ્તક પોતાનું લાગશે. To order this book, call on 9825032340
Nov 10, 2014