
સિંહપુરુષ - To order this book, call on 9825032340
શરદ ઠાકર ગુજરાતી ભાષાના પ્રથમ હરોળના અને ખૂબ જ લોકપ્રિય લેખક છે. અનેક લોકપ્રિય નવલકથા તેમણે આપી છે. સિંહપુરુષ એ ગુજરાતના સિંહપુરુષ સમા વ્યવક્તિત્વ પર આધારિત જીવંત નવલકથા છે. આ નવલકથા તેમની અન્ય નવલકથા કરતા બિલકુલ જુદી પડે છે. તેમની સરળ શૈલી અને રજૂઆત સિંહપુરુષ સમા વ્યક્તિત્વને વધારે નિખારે છે. આ સિંહપુરુષ કોણ છે એ જાણવા માટે તમારે આ નવલકથા વાંચવી જ રહી.
સિંહપુરુષ - To order this book, call on 9825032340 શરદ ઠાકર ગુજરાતી ભાષાના પ્રથમ હરોળના અને ખૂબ જ લોકપ્રિય લેખક છે. અનેક લોકપ્રિય નવલકથા તેમણે આપી છે. સિંહપુરુષ એ ગુજરાતના સિંહપુરુષ સમા વ્યવક્તિત્વ પર આધારિત જીવંત નવલકથા છે. આ નવલકથા તેમની અન્ય નવલકથા કરતા બિલકુલ જુદી પડે છે. તેમની સરળ શૈલી અને રજૂઆત સિંહપુરુષ સમા વ્યક્તિત્વને વધારે નિખારે છે. આ સિંહપુરુષ કોણ છે એ જાણવા માટે તમારે આ નવલકથા વાંચવી જ રહી.
Nov 17, 2014