
સમજાવતા શીખ્યા તો જગ જીત્યા
આ પુસ્તકમાં સામેની વ્યક્તિ કે સંભવિક ગ્રાહકને નિર્ણય લેવામાં કઈ રીતે મદદ કરવી અને તેમ કરીને તમારું વેચાણ કઈ રીતે વધારવું તથા પોતાની વાત ખરી રીતે કઈ કેમ મનાવવી તેની ચર્ચા કરવામાં આવી છે. ફક્ત સૈદ્ધાંતિક ચર્ચા જ નહીં, શક્ય પ્રશ્નોત્તરો પણ આપીને પુસ્તકની ઉપયોગિતા વધારવામાં આવી છે. આ પુસ્તક દરેક માણસના જીવનમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ઉપયોગી થઈ પડે તેમ છે. તમારે કોઈ પણ વ્યક્તિને સમજાવવી હોય તો આ પુસ્તક તમને અવશ્ય મદદ કરશે.
To order this book, call on 9825032340
સમજાવતા શીખ્યા તો જગ જીત્યા આ પુસ્તકમાં સામેની વ્યક્તિ કે સંભવિક ગ્રાહકને નિર્ણય લેવામાં કઈ રીતે મદદ કરવી અને તેમ કરીને તમારું વેચાણ કઈ રીતે વધારવું તથા પોતાની વાત ખરી રીતે કઈ કેમ મનાવવી તેની ચર્ચા કરવામાં આવી છે. ફક્ત સૈદ્ધાંતિક ચર્ચા જ નહીં, શક્ય પ્રશ્નોત્તરો પણ આપીને પુસ્તકની ઉપયોગિતા વધારવામાં આવી છે. આ પુસ્તક દરેક માણસના જીવનમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ઉપયોગી થઈ પડે તેમ છે. તમારે કોઈ પણ વ્યક્તિને સમજાવવી હોય તો આ પુસ્તક તમને અવશ્ય મદદ કરશે. To order this book, call on 9825032340
Oct 31, 2014