
આ પુસ્તક એક મધપૂડા જેવું છે. તેમાં જાણીતા સર્જકોએ પોતાના અનુભવરૂપી અને વિચારરૂપી પુષ્પોમાંથી મધ એકઠું કર્યું છે. અહીં તમને આ પ્રેમના મીઠા મધનો આહ્લાદક સ્વાદ મળશે. આ પુસ્તક તમે તમારા સ્વજનને કે પ્રિયપાત્રને ભેટ આપશો તો એ તમારી ઉત્તમ ભેટ લેખાશે. કેમકે અહીં 'પ્રેમ વિષે...' એવા જાણીતા સર્જકોએ પોતાનું દર્શન રજૂ કર્યું છે, જે કોઈ પણ વ્યક્તિના જીવનનું મહામૂલું ભાથું બની શકે તેમ છે.
To order this book, call on 09825032340.
આ પુસ્તક એક મધપૂડા જેવું છે. તેમાં જાણીતા સર્જકોએ પોતાના અનુભવરૂપી અને વિચારરૂપી પુષ્પોમાંથી મધ એકઠું કર્યું છે. અહીં તમને આ પ્રેમના મીઠા મધનો આહ્લાદક સ્વાદ મળશે. આ પુસ્તક તમે તમારા સ્વજનને કે પ્રિયપાત્રને ભેટ આપશો તો એ તમારી ઉત્તમ ભેટ લેખાશે. કેમકે અહીં 'પ્રેમ વિષે...' એવા જાણીતા સર્જકોએ પોતાનું દર્શન રજૂ કર્યું છે, જે કોઈ પણ વ્યક્તિના જીવનનું મહામૂલું ભાથું બની શકે તેમ છે. To order this book, call on 09825032340.
Aug 20, 2014