
પ્રેમ, હૂંફ અને મમતાને લાગણીઓના સાપેક્ષવાદ સાથે જોડનારા લોકો સુખથી જોજનો દૂર રહે છે! અહીં દરેક વ્યક્તિ પોતાની સફર એકલપંડે જ ખેડતી હોય છે. માર્ગમાં આવતાં સ્ટેશનોને કાયમી ન સમજતાં ફક્ત વિઝિટિંગ સ્પૉટ સમજીશું, એટલો આ સફરનો આનંદ વધારે માણી શકીશું.
વસ્તુ કે વ્યક્તિ માટેની આસક્તિ રાખવી ખોટી નથી, પરંતુ તેનું વળગણ ક્યારેક આંતરપીડાનું કારણ બની શકે! સુખ સાપેક્ષ ન હોઈ શકે, એ વિધાન હ્રદયના શિલાલેખમાં કોતરી લેવા જેવું છે.
To order the book, check the link given in BIO.
Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ )
Published by: @navbharatofficial
Cover-Page by: Fortune Designing Studio (FDS)
#sister #agrajaa #rakshabandhan #gift #book #gujarati #new #bestselling #literature #emotions #love #affection
પ્રેમ, હૂંફ અને મમતાને લાગણીઓના સાપેક્ષવાદ સાથે જોડનારા લોકો સુખથી જોજનો દૂર રહે છે! અહીં દરેક વ્યક્તિ પોતાની સફર એકલપંડે જ ખેડતી હોય છે. માર્ગમાં આવતાં સ્ટેશનોને કાયમી ન સમજતાં ફક્ત વિઝિટિંગ સ્પૉટ સમજીશું, એટલો આ સફરનો આનંદ વધારે માણી શકીશું. વસ્તુ કે વ્યક્તિ માટેની આસક્તિ રાખવી ખોટી નથી, પરંતુ તેનું વળગણ ક્યારેક આંતરપીડાનું કારણ બની શકે! સુખ સાપેક્ષ ન હોઈ શકે, એ વિધાન હ્રદયના શિલાલેખમાં કોતરી લેવા જેવું છે. To order the book, check the link given in BIO. Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ ) Published by: @navbharatofficial Cover-Page by: Fortune Designing Studio (FDS) #sister #agrajaa #rakshabandhan #gift #book #gujarati #new #bestselling #literature #emotions #love #affection
Jul 30, 2022