
મહોબ્બત અહેસાસોની આતશબાજી
અભિષેક અગ્રાવત નવા લેખક તરીકે ઊભરી રહ્યા છે. આ તેમનું પહેલું પુસ્તક છે. આ પુસ્તક પ્રેમમાં પડેલા યુવાનો માટે એક અત્તરમય સુગંધ સાબિત થાય તેમ છે. તેમણે ખૂબ જ નજાકતથી અને હૃદયની ભાષામાં પુસ્તકને આલેખ્યું છે. જો તમે જીવનમાં કોઈને પણ, ક્યારેય પણ, થોડો પણ પ્રેમ કર્યો હોય તો તમારે આ પુસ્તક અચૂક વાંચવું જ જોઈએ.
To order call on 9825032340
મહોબ્બત અહેસાસોની આતશબાજી અભિષેક અગ્રાવત નવા લેખક તરીકે ઊભરી રહ્યા છે. આ તેમનું પહેલું પુસ્તક છે. આ પુસ્તક પ્રેમમાં પડેલા યુવાનો માટે એક અત્તરમય સુગંધ સાબિત થાય તેમ છે. તેમણે ખૂબ જ નજાકતથી અને હૃદયની ભાષામાં પુસ્તકને આલેખ્યું છે. જો તમે જીવનમાં કોઈને પણ, ક્યારેય પણ, થોડો પણ પ્રેમ કર્યો હોય તો તમારે આ પુસ્તક અચૂક વાંચવું જ જોઈએ. To order call on 9825032340
Oct 17, 2014