
લાઈક ઈટ હેપન્ડ યસ્ટરડે
બાળપણના દિવસો ખરેખર ખૂબ જ ખાસ હોય છે. મને વિશ્વાસ છે કે તમે પણ આવું જ વિચારતા હશો. બધી જ લાગણીઓ એક તરફ પણ સત્ય એ છે કે હું ઈચ્છું તો પણ એ સમય પાછો નથી આવવાનો. તેના કારણે જ હું આ પુસ્તક લખી રહ્યો છું, કારણકે તેના દ્વારા હું ફરી એક વખત એ સમયને જીવી શકીશ. ક્યાંક ને ક્યાંક આ પુસ્તકના દરેક પાનામાં હું મારા સુંદર, નિર્દોષ, તોફાની અને જીજ્ઞાસાથી ભરપૂર દિવસો ને ફરી જીવંત કરવા માંગું છું.
રવીન્દ્ર સિંઘ
To order, call on 09825032340.
લાઈક ઈટ હેપન્ડ યસ્ટરડે બાળપણના દિવસો ખરેખર ખૂબ જ ખાસ હોય છે. મને વિશ્વાસ છે કે તમે પણ આવું જ વિચારતા હશો. બધી જ લાગણીઓ એક તરફ પણ સત્ય એ છે કે હું ઈચ્છું તો પણ એ સમય પાછો નથી આવવાનો. તેના કારણે જ હું આ પુસ્તક લખી રહ્યો છું, કારણકે તેના દ્વારા હું ફરી એક વખત એ સમયને જીવી શકીશ. ક્યાંક ને ક્યાંક આ પુસ્તકના દરેક પાનામાં હું મારા સુંદર, નિર્દોષ, તોફાની અને જીજ્ઞાસાથી ભરપૂર દિવસો ને ફરી જીવંત કરવા માંગું છું. રવીન્દ્ર સિંઘ To order, call on 09825032340.
Sep 08, 2014