
સફળતા તમારી શોધમાં
દરેક વ્યક્તિ સફળતા ઝંખતી હોય છે, દરેક વ્યક્તિ સફળતાની ઝંખના સેવતી હોય છે. દરેક વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં, પોતાના વ્યવસાયમાં અને પોતાના જીવનમાં દરેક રીતે સફળતા શોધે છે. પરંતુ આ પુસ્તકમાં સફળતાની શોધની વાત નથી. આ પુસ્તકમાં એવી રીત છે, એવી વાત છે કે તેને વાંચ્યા પછી તમે સફળતાને તમારી પાસે બોલાવી શકશો. સફળતા તમારી શોધમાં આવશે.
To buy this book call on 9825032340
સફળતા તમારી શોધમાં દરેક વ્યક્તિ સફળતા ઝંખતી હોય છે, દરેક વ્યક્તિ સફળતાની ઝંખના સેવતી હોય છે. દરેક વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં, પોતાના વ્યવસાયમાં અને પોતાના જીવનમાં દરેક રીતે સફળતા શોધે છે. પરંતુ આ પુસ્તકમાં સફળતાની શોધની વાત નથી. આ પુસ્તકમાં એવી રીત છે, એવી વાત છે કે તેને વાંચ્યા પછી તમે સફળતાને તમારી પાસે બોલાવી શકશો. સફળતા તમારી શોધમાં આવશે. To buy this book call on 9825032340
Oct 18, 2014