
શિશુમંગલ - વૈદ્ય અમી પરીખ
ઘરમાં બાળકનો જન્મ એ મંગલ સંકેત છે. શિશુજન્મ એ અત્યંત મંગલકારી ઘટના છે. બાળક ઘરમાં હોય ત્યારે જાણે સ્વયં ઈશ્વરની હાજરી ઘરમાં હોય તેવી અનુભૂતિ થતી હોય છે. આ પુસ્તક બાળઉછેરનું એક મંગલકારી સર્જન છે. માતાપિતાએ આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ. બાળઉછેરની અનેક નાની નાની અને જીણવટભરી વાતો આ પુસ્તકમાં સમાવવામાં આવી છે.
To buy this beautiful book call on 9825032340
શિશુમંગલ - વૈદ્ય અમી પરીખ ઘરમાં બાળકનો જન્મ એ મંગલ સંકેત છે. શિશુજન્મ એ અત્યંત મંગલકારી ઘટના છે. બાળક ઘરમાં હોય ત્યારે જાણે સ્વયં ઈશ્વરની હાજરી ઘરમાં હોય તેવી અનુભૂતિ થતી હોય છે. આ પુસ્તક બાળઉછેરનું એક મંગલકારી સર્જન છે. માતાપિતાએ આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ. બાળઉછેરની અનેક નાની નાની અને જીણવટભરી વાતો આ પુસ્તકમાં સમાવવામાં આવી છે. To buy this beautiful book call on 9825032340
Dec 10, 2014