
મિત્રતા - To buy call on 9825032340
દિલીપ ભટ્ટ ગુજરાતી ભાષાના જાણીતા સર્જક છે. વર્ષો સુધી તેમણે વિવિધ છાપાંઓમાં કોલમો લખી છે. જુદા જુદા વિષય પર તે ખૂબ સારી રીતે લખી શકે છે. આ પુસ્તકમાં મૈત્રી વિશે તેમણે લખેલી કાવ્યત્મક અભિવ્યક્તિઓ છે. કોઈ વ્યક્તિ આ પુસ્તકના વાંચન દ્વારા પોતાની મૈત્રીને અંગત રીતે ઊજવી શકશે. મિત્રોમાં ભેટમાં આપવા માટે આ પુસ્તક ખરેખર સારું છે.
મિત્રતા - To buy call on 9825032340 દિલીપ ભટ્ટ ગુજરાતી ભાષાના જાણીતા સર્જક છે. વર્ષો સુધી તેમણે વિવિધ છાપાંઓમાં કોલમો લખી છે. જુદા જુદા વિષય પર તે ખૂબ સારી રીતે લખી શકે છે. આ પુસ્તકમાં મૈત્રી વિશે તેમણે લખેલી કાવ્યત્મક અભિવ્યક્તિઓ છે. કોઈ વ્યક્તિ આ પુસ્તકના વાંચન દ્વારા પોતાની મૈત્રીને અંગત રીતે ઊજવી શકશે. મિત્રોમાં ભેટમાં આપવા માટે આ પુસ્તક ખરેખર સારું છે.
Dec 09, 2014