
મનુષ્યની પ્રથમ યુનિવર્સિટી બાળક - To buy call on 9825032340
રવીન્દ્ર ટાગોરે કહ્યું છે, કે હજી પણ બાળક જન્મ લે છે એનો અર્થ એ છે કે ઈશ્વરની માણસ પ્રત્યેની શ્રદ્ધા હજી ઘટી નથી. બાળક એ મનુષ્યની પ્રથમ યુનિવર્સિટી છે. બાળકનો યોગ્ય ઉછેર થાય તે દરેક માતાપિતાની જવાબદારી છે. આ પુસ્તક બાળકના યોગ્ય ઉછેર વિશે અને તેના કલાત્મક પાસાં વિશે રસપ્રદ અને સરળ ભાષામાં વાત કરે છે.
મનુષ્યની પ્રથમ યુનિવર્સિટી બાળક - To buy call on 9825032340 રવીન્દ્ર ટાગોરે કહ્યું છે, કે હજી પણ બાળક જન્મ લે છે એનો અર્થ એ છે કે ઈશ્વરની માણસ પ્રત્યેની શ્રદ્ધા હજી ઘટી નથી. બાળક એ મનુષ્યની પ્રથમ યુનિવર્સિટી છે. બાળકનો યોગ્ય ઉછેર થાય તે દરેક માતાપિતાની જવાબદારી છે. આ પુસ્તક બાળકના યોગ્ય ઉછેર વિશે અને તેના કલાત્મક પાસાં વિશે રસપ્રદ અને સરળ ભાષામાં વાત કરે છે.
Dec 02, 2014