
ભીતર જ્યોત જલે - To buy call on 9825032340
આ પુસ્તકમાં શિક્ષણના અનુભવોની સુગંધ છે. મહેન્દ્ર શુક્લ મૂળે શિક્ષકનો જીવ. તે સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. તેમણે પોતાના શૈક્ષણિક જીવનમાં જે અનુભવો મેળવ્યા, તેમાંથી પોતે જે શીખ્યા તે કોલમ સ્વરૃપે એક વર્તમાનપત્રમાં રેગ્યુલર છપાતું રહ્યું અને તે ખૂબ લોકપ્રિય થયું. હવે તે જ સંવેદનશીલ વાતો પુસ્તક રૃપે આકાર લઈ રહી છે. આ પુસ્તક તમારી ભીતર પણ શિક્ષણની સંવેદનાની એક જ્યોત પ્રગટાવશે.
ભીતર જ્યોત જલે - To buy call on 9825032340 આ પુસ્તકમાં શિક્ષણના અનુભવોની સુગંધ છે. મહેન્દ્ર શુક્લ મૂળે શિક્ષકનો જીવ. તે સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. તેમણે પોતાના શૈક્ષણિક જીવનમાં જે અનુભવો મેળવ્યા, તેમાંથી પોતે જે શીખ્યા તે કોલમ સ્વરૃપે એક વર્તમાનપત્રમાં રેગ્યુલર છપાતું રહ્યું અને તે ખૂબ લોકપ્રિય થયું. હવે તે જ સંવેદનશીલ વાતો પુસ્તક રૃપે આકાર લઈ રહી છે. આ પુસ્તક તમારી ભીતર પણ શિક્ષણની સંવેદનાની એક જ્યોત પ્રગટાવશે.
Dec 01, 2014