
સારસ બેલડી - To buy call on 9825032340
સારસ બેલડી આપણે ત્યાં બે પ્રેમીઓનું પ્રતીક મનાય છે. તેમાં એક પાત્રનું અવસાન થતાં બીજું પણ મૃત્યુ પામે છે. વ્યવહારમાં ઉત્તમ પ્રેમ માટે સારસ બેલડીનું ઉદાહરણ અપાય છે. પરિવારમાં સારસ બેલડી જેવો આંતરિક પ્રેમ, વિશ્વાસ, શ્રદ્ધા, સહકાર અને લાગણી વિકસે તો જીવન ધન્ય થઈ જાય. આ પુસ્તક પરિવારમાં સારસ બેલડી જેવા પવિત્ર અને લાગણીસભર પ્રેમ વિકસાવવા વિશે દિશાનિર્દેશ કરે છે. દરેક પરિવારે આ પુસ્તક વાંચવા અને વસાવવા જેવું છે.
સારસ બેલડી - To buy call on 9825032340 સારસ બેલડી આપણે ત્યાં બે પ્રેમીઓનું પ્રતીક મનાય છે. તેમાં એક પાત્રનું અવસાન થતાં બીજું પણ મૃત્યુ પામે છે. વ્યવહારમાં ઉત્તમ પ્રેમ માટે સારસ બેલડીનું ઉદાહરણ અપાય છે. પરિવારમાં સારસ બેલડી જેવો આંતરિક પ્રેમ, વિશ્વાસ, શ્રદ્ધા, સહકાર અને લાગણી વિકસે તો જીવન ધન્ય થઈ જાય. આ પુસ્તક પરિવારમાં સારસ બેલડી જેવા પવિત્ર અને લાગણીસભર પ્રેમ વિકસાવવા વિશે દિશાનિર્દેશ કરે છે. દરેક પરિવારે આ પુસ્તક વાંચવા અને વસાવવા જેવું છે.
Dec 03, 2014