
પહેલી વાર્તા ક્યારે કહેવાઈ હશે ? એ શા માટે સર્જાઈ હશે ?
શીયાળાની રાતે રજાઈ લપેટીને સુતેલા બાળકને કહેવાતી પરીકથાનો મૂળભૂત હેતુ શું હશે? વિસ્મયથી પટપટતી નાનકડી આંખોને શું આપે છે રૂપેરી પરપોટા જેવી વાર્તાઓ ? The answer is અસંભવમાં શ્રધ્ધા. એ વાર્તાઓ બાળકને એક છુપા દરવાજાની કુંચી આપી દે છે જ્યાં પંખાળા ઘોડા છે અને વાતો કરતુ રીંછ છે. જ્યાં વહેંતિયાનો દેશ છે અને ચીભડું કોતરીને બનાવેલું ઘર છે.
કદાચ આપણે જાણતા નથી, પણ એ છુપા દરવાજાની કુંચીથી વધુ મુલ્યવાન આપણે ક્યારેય કશું પામતા જ નથી. અકલ્પ્યની સંભાવનાનો એ રહસ્યલોક આપણે આજીવન શોધ્યા કરીએ છીએ.
https://navbharatonline.com/catalogsearch/result/?q=Devangi+bhatt
@devangi.bhatt.joshi
#ત્વમેવભર્તા #ધર્મોરક્ષતિ #એકહતીગુંચા #અસ્મિતા #સમાંતર #અશેષ #વાસાંસિજીર્ણાનિ #કેસબુક #પર્સેપશન #devangibhatt
પહેલી વાર્તા ક્યારે કહેવાઈ હશે ? એ શા માટે સર્જાઈ હશે ? શીયાળાની રાતે રજાઈ લપેટીને સુતેલા બાળકને કહેવાતી પરીકથાનો મૂળભૂત હેતુ શું હશે? વિસ્મયથી પટપટતી નાનકડી આંખોને શું આપે છે રૂપેરી પરપોટા જેવી વાર્તાઓ ? The answer is અસંભવમાં શ્રધ્ધા. એ વાર્તાઓ બાળકને એક છુપા દરવાજાની કુંચી આપી દે છે જ્યાં પંખાળા ઘોડા છે અને વાતો કરતુ રીંછ છે. જ્યાં વહેંતિયાનો દેશ છે અને ચીભડું કોતરીને બનાવેલું ઘર છે. કદાચ આપણે જાણતા નથી, પણ એ છુપા દરવાજાની કુંચીથી વધુ મુલ્યવાન આપણે ક્યારેય કશું પામતા જ નથી. અકલ્પ્યની સંભાવનાનો એ રહસ્યલોક આપણે આજીવન શોધ્યા કરીએ છીએ. https://navbharatonline.com/catalogsearch/result/?q=Devangi+bhatt @devangi.bhatt.joshi #ત્વમેવભર્તા #ધર્મોરક્ષતિ #એકહતીગુંચા #અસ્મિતા #સમાંતર #અશેષ #વાસાંસિજીર્ણાનિ #કેસબુક #પર્સેપશન #devangibhatt
May 21, 2023