
Thank you Dr. Manoj Joshi for the review of Chintan Stories and Chintan Quotes. When someone notices a book, that moment itself feels like hearing huge round of applause. Please keep reviewing such books and we promise we will try our best not to disappoint you
નાનીનાની પ્રસંગો કથાઓ તમારા હૃદયને સ્પર્શી જાય, ખૂબ જ ટૂંકાણમાં જિંદગીના રહસ્યોને અક્ષરદેહે આત્મસાત્ કરી વાચકને ‘ચિંતન સ્ટોરીઝ’ દ્વારા બહુશ્રુત લેખક શ્રી કૃષ્ણકાન્ત ઉનડકટે બોધિવૃક્ષનો અહેસાસ કરાવ્યો. તેમની આ જ્ઞાનગંગા સમી ચિંતન-શ્રેણીને વાચકોનો અવિરત બહોળો પ્રતિસાદ મળતો રહ્યાનો આનંદ સૌને છે.
#ThankYou #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Thank you Dr. Manoj Joshi for the review of Chintan Stories and Chintan Quotes. When someone notices a book, that moment itself feels like hearing huge round of applause. Please keep reviewing such books and we promise we will try our best not to disappoint you નાનીનાની પ્રસંગો કથાઓ તમારા હૃદયને સ્પર્શી જાય, ખૂબ જ ટૂંકાણમાં જિંદગીના રહસ્યોને અક્ષરદેહે આત્મસાત્ કરી વાચકને ‘ચિંતન સ્ટોરીઝ’ દ્વારા બહુશ્રુત લેખક શ્રી કૃષ્ણકાન્ત ઉનડકટે બોધિવૃક્ષનો અહેસાસ કરાવ્યો. તેમની આ જ્ઞાનગંગા સમી ચિંતન-શ્રેણીને વાચકોનો અવિરત બહોળો પ્રતિસાદ મળતો રહ્યાનો આનંદ સૌને છે. #ThankYou #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Nov 09, 2020