ટુંક જ સમયમાં આવી રહી છે દૃષ્ટિ સોની દ્વારા લિખિત એક એવી વાર્તા અને એવી વિષય- વસ્તુ જે આજ સુધી ગુજરાતી સાહિત્યમાં લઘુનવલ કે નવલકથા રૂપે પ્રસ્તુત નથી થઈ શકી. આ વાર્તામાં, યુવાની, લેવાઈ ગયેલા ખોટા નિર્ણયો, અફસોસ, અસ્વીકાર, સંઘર્ષ, અસ્તિત્વવાદ, સ્વીકાર માટેની દોડ અને બીજું ઘણું બધું છે. આ પુસ્તકને સ્વપ્ન જેમ સેવીને બે વર્ષ પહેલા લેખિકાએ આ સ્વપ્નને કાગળમાં ઉતારવા ઈચ્છયું અને હવે આ સ્વપ્નને પુસ્તક સ્વરૂપે લાવી રહ્યું છે, 'નવભારત સાહિત્ય મંદિર'. આ જ લઘુનવલની એક ઝલક બતાવવા teaser અને trailer બનાવવામાં આવ્યું છે. અને આજે આપ સહુ સમક્ષ પ્રસ્તુત થાય છે આ પુસ્તકનું teaser. જુઓ, માણો અને આને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. આપના પ્રતિભાવની અમને રાહ રહેશે. તમારા પ્રતિભાવમાં તમે વાર્તાની વિષય- વસ્તુંનાં અનુમાનો, ગમો, અણગમો, જે હોય એ, અમને જણાવી શકો છો. આભાર

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

ટુંક જ સમયમાં આવી રહી છે દૃષ્ટિ સોની દ્વારા લિખિત એક એવી વાર્તા અને એવી વિષય- વસ્તુ જે આજ સુધી ગુજરાતી સાહિત્યમાં લઘુનવલ કે નવલકથા રૂપે પ્રસ્તુત નથી થઈ શકી. આ વાર્તામાં, યુવાની, લેવાઈ ગયેલા ખોટા નિર્ણયો, અફસોસ, અસ્વીકાર, સંઘર્ષ, અસ્તિત્વવાદ, સ્વીકાર માટેની દોડ અને બીજું ઘણું બધું છે. આ પુસ્તકને સ્વપ્ન જેમ સેવીને બે વર્ષ પહેલા લેખિકાએ આ સ્વપ્નને કાગળમાં ઉતારવા ઈચ્છયું અને હવે આ સ્વપ્નને પુસ્તક સ્વરૂપે લાવી રહ્યું છે, 'નવભારત સાહિત્ય મંદિર'. આ જ લઘુનવલની એક ઝલક બતાવવા teaser અને trailer બનાવવામાં આવ્યું છે. અને આજે આપ સહુ સમક્ષ પ્રસ્તુત થાય છે આ પુસ્તકનું teaser. જુઓ, માણો અને આને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. આપના પ્રતિભાવની અમને રાહ રહેશે. તમારા પ્રતિભાવમાં તમે વાર્તાની વિષય- વસ્તુંનાં અનુમાનો, ગમો, અણગમો, જે હોય એ, અમને જણાવી શકો છો. આભાર #Amaanas #book #novel #literature #Drashtisoni #art #artist #books #read #reader #writer #novelist #gujarati #sahitya #teaser #trailer #shoot #movies #video #gujarat #navalkatha #novella #paint #painting #artform #artists #artistic #india #ahmedabad #rajkot #baroda #surat #reading #readmore #writers #shortfilm #cinema #watch #navbharatsahityamandir

Let's Connect

sm2p0