
SPOILER ALERT..!
(જો હજુ સુધી તમે ‘મૃત્યુંજય’ નવલકથા નથી વાંચી, તો અહીંથી અટકી જવા વિનંતી છે, કારણકે આ પોસ્ટ અને ‘અભિયાન’ના રિવ્યુમાં નવલકથાના ઘણા રહસ્યો વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.)
સમભાવ ગ્રુપ, દત્તાણી સર, પ્રજ્ઞેશ ભાઈ અને ‘Abhiyaan Gujarati Magazine’ની ટીમનો આભાર. પરીક્ષિત ભાઈએ અમુક દ્રશ્યોએ તો એમણે મૂળ બીજવિચાર સાથે સમજાવ્યા છે! આ ત્યારે જ શક્ય છે જ્યારે લખાણનો વસ્તુતઃ ભાવ જેમનો તેમ લેખકથી વાચક સુધી પહોંચે. આપનો અંતઃકરણપૂર્વક આભાર, પરીક્ષિત ભાઈ.
વિવેચન વાંચીને પુસ્તક વાંચવા પ્રેરાતાં વાચકો માટે આ પ્રતિભાવ હકીકતમાં ઉપયોગી સાબિત થશે. પણ હા, જો તમે સ્પૉઇલર્સથી દૂર રહેવા માંગતા હો અને ‘મૃત્યુંજય’ના રહસ્યોનો ઉઘાડ વાચન-પ્રક્રિયા દરમિયાન જ થવા દેવા માંગતા હો તો આ બંને પાનાં સ્કિપ કરી દેજો.
‘અભિયાન’માં પ્રસિદ્ધ થયેલો ‘મૃત્યુંજય’નો આ પ્રતિભાવ તમને કેવો લાગ્યો, એના વિશે જણાવશો તો ખૂબ ગમશે.. ♥️
SPOILER ALERT..! (જો હજુ સુધી તમે ‘મૃત્યુંજય’ નવલકથા નથી વાંચી, તો અહીંથી અટકી જવા વિનંતી છે, કારણકે આ પોસ્ટ અને ‘અભિયાન’ના રિવ્યુમાં નવલકથાના ઘણા રહસ્યો વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.) સમભાવ ગ્રુપ, દત્તાણી સર, પ્રજ્ઞેશ ભાઈ અને ‘Abhiyaan Gujarati Magazine’ની ટીમનો આભાર. પરીક્ષિત ભાઈએ અમુક દ્રશ્યોએ તો એમણે મૂળ બીજવિચાર સાથે સમજાવ્યા છે! આ ત્યારે જ શક્ય છે જ્યારે લખાણનો વસ્તુતઃ ભાવ જેમનો તેમ લેખકથી વાચક સુધી પહોંચે. આપનો અંતઃકરણપૂર્વક આભાર, પરીક્ષિત ભાઈ. વિવેચન વાંચીને પુસ્તક વાંચવા પ્રેરાતાં વાચકો માટે આ પ્રતિભાવ હકીકતમાં ઉપયોગી સાબિત થશે. પણ હા, જો તમે સ્પૉઇલર્સથી દૂર રહેવા માંગતા હો અને ‘મૃત્યુંજય’ના રહસ્યોનો ઉઘાડ વાચન-પ્રક્રિયા દરમિયાન જ થવા દેવા માંગતા હો તો આ બંને પાનાં સ્કિપ કરી દેજો. ‘અભિયાન’માં પ્રસિદ્ધ થયેલો ‘મૃત્યુંજય’નો આ પ્રતિભાવ તમને કેવો લાગ્યો, એના વિશે જણાવશો તો ખૂબ ગમશે.. ♥️