વર્ષ ૨૦૨૧ના અંતની છેલ્લી ક્ષણો ગણાઈ રહી છે, એવા સમયે પ્રિય વાચકમિત્રોને બેસ્ટ-સેલિંગ લેખક પરખ ભટ્ટનું નવું પુસ્તક અર્પણ.. 💐🙏🏼 પરખ ભટ્ટ લખે છે, “ભારતભૂમિએ મને હંમેશા અચંબિત જ કર્યો છે. આટઆટલા આક્રમણો બાદ પણ ધબકી રહેલી પૌરાણિક સંસ્કૃતિ અનેક સ્થળોએ કેટલાક ગૂઢાતિગૂઢ રહસ્યો સંઘરીને બેઠી છે. ‘SCIENTIFIC ધર્મ’ શ્રેણીનો આ બીજો ભાગ ‘TEMPLE ધર્મ’ લખવા પાછળનો ઉદ્દેશ્ય આવા જ ગર્ભિત દેવસ્થાનને શબ્દદેહ આપવાનો હતો. દક્ષિણ ભારત, પશ્ચિમ ભારત અને શ્રીલંકાના મંદિરોમાં થયેલી દિવ્ય અનુભૂતિઓએ મને આ કાર્ય કરવા પ્રેર્યો. હજારો વર્ષ જૂના મંદિરોના પ્રત્યેક ખૂણે અનુભવાયેલાં પવિત્ર કંપનોને વાચકમિત્રો સમક્ષ મૂકવાની મહેચ્છા સાથે અવતરણ થયું... ‘TEMPLE ધર્મ’નું! નિગર્ભ યોગિનીના પ્રાગટ્ય સમું આ પુસ્તક આપને એક અજાણ્યા છતાં રસપ્રદ ભારતની મુલાકાતે લઈ જશે, જેનાથી તમે કદાચ સાવ અપરિચિત છો.” ઐતિહાસિક, પુરાતત્વીય અને પૌરાણિક મહત્વની સાથોસાથ ચમત્કૃતિનો સાક્ષાત્કાર કરાવતાં ૩૦થી વધુ ધર્મસ્થાનોને નવા દ્રષ્ટિકોણથી વધાવતું અનન્ય પુસ્તક એટલે ‘TEMPLE ધર્મ’! ઘરે બેઠાં ‘TEMPLE ધર્મ’ની નકલ નોંધાવવા માટે તમે 9825032340 નંબર પર કૉલ કરી શકો છો. તદુપરાંત, ઑનલાઇન પ્રિ-બૂકિંગ લિંક પણ અહીં અપલૉડ કરવામાં આવી છે. આપના વાચનપ્રેમી મિત્રો અને સ્નેહીઓ સુધી પણ આ પુસ્તક પહોંચે એ માટે તેને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે. https://navbharatonline.com/prebooking/temple-dharma.html call us on: 9825032340 નોંધ: જેમણે ‘SCIENTIFIC ધર્મ’ની બીજી આવૃત્તિનું પ્રિ-બૂકિંગ ઑક્ટોબર મહિનામાં કરાવી લીધું છે, એમને ‘નવભારત સાહિત્ય મંદિર’ તરફથી આગામી એક અઠવાડિયાની અંદર ફોન કરીને આ પુસ્તક અંગે વિગતવાર જાણ કરી આપવામાં આવશે.

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

વર્ષ ૨૦૨૧ના અંતની છેલ્લી ક્ષણો ગણાઈ રહી છે, એવા સમયે પ્રિય વાચકમિત્રોને બેસ્ટ-સેલિંગ લેખક પરખ ભટ્ટનું નવું પુસ્તક અર્પણ.. 💐🙏🏼

પરખ ભટ્ટ લખે છે, “ભારતભૂમિએ મને હંમેશા અચંબિત જ કર્યો છે. આટઆટલા આક્રમણો બાદ પણ ધબકી રહેલી પૌરાણિક સંસ્કૃતિ અનેક સ્થળોએ કેટલાક ગૂઢાતિગૂઢ રહસ્યો સંઘરીને બેઠી છે. ‘SCIENTIFIC ધર્મ’ શ્રેણીનો આ બીજો ભાગ ‘TEMPLE ધર્મ’ લખવા પાછળનો ઉદ્દેશ્ય આવા જ ગર્ભિત દેવસ્થાનને શબ્દદેહ આપવાનો હતો. દક્ષિણ ભારત, પશ્ચિમ ભારત અને શ્રીલંકાના મંદિરોમાં થયેલી દિવ્ય અનુભૂતિઓએ મને આ કાર્ય કરવા પ્રેર્યો. હજારો વર્ષ જૂના મંદિરોના પ્રત્યેક ખૂણે અનુભવાયેલાં પવિત્ર કંપનોને વાચકમિત્રો સમક્ષ મૂકવાની મહેચ્છા સાથે અવતરણ થયું... ‘TEMPLE ધર્મ’નું! નિગર્ભ યોગિનીના પ્રાગટ્ય સમું આ પુસ્તક આપને એક અજાણ્યા છતાં રસપ્રદ ભારતની મુલાકાતે લઈ જશે, જેનાથી તમે કદાચ સાવ અપરિચિત છો.”

ઐતિહાસિક, પુરાતત્વીય અને પૌરાણિક મહત્વની સાથોસાથ ચમત્કૃતિનો સાક્ષાત્કાર કરાવતાં ૩૦થી વધુ ધર્મસ્થાનોને નવા દ્રષ્ટિકોણથી વધાવતું અનન્ય પુસ્તક એટલે ‘TEMPLE ધર્મ’!

ઘરે બેઠાં ‘TEMPLE ધર્મ’ની નકલ નોંધાવવા માટે તમે 9825032340 નંબર પર કૉલ કરી શકો છો. તદુપરાંત, ઑનલાઇન પ્રિ-બૂકિંગ લિંક પણ અહીં અપલૉડ કરવામાં આવી છે. આપના વાચનપ્રેમી મિત્રો અને સ્નેહીઓ સુધી પણ આ પુસ્તક પહોંચે એ માટે તેને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે.

https://navbharatonline.com/prebooking/temple-dharma.html

call us on: 9825032340

નોંધ: જેમણે ‘SCIENTIFIC ધર્મ’ની બીજી આવૃત્તિનું પ્રિ-બૂકિંગ ઑક્ટોબર મહિનામાં કરાવી લીધું છે, એમને ‘નવભારત સાહિત્ય મંદિર’ તરફથી આગામી એક અઠવાડિયાની અંદર ફોન કરીને આ પુસ્તક અંગે વિગતવાર જાણ કરી આપવામાં આવશે.

વર્ષ ૨૦૨૧ના અંતની છેલ્લી ક્ષણો ગણાઈ રહી છે, એવા સમયે પ્રિય વાચકમિત્રોને બેસ્ટ-સેલિંગ લેખક પરખ ભટ્ટનું નવું પુસ્તક અર્પણ.. 💐🙏🏼 પરખ ભટ્ટ લખે છે, “ભારતભૂમિએ મને હંમેશા અચંબિત જ કર્યો છે. આટઆટલા આક્રમણો બાદ પણ ધબકી રહેલી પૌરાણિક સંસ્કૃતિ અનેક સ્થળોએ કેટલાક ગૂઢાતિગૂઢ રહસ્યો સંઘરીને બેઠી છે. ‘SCIENTIFIC ધર્મ’ શ્રેણીનો આ બીજો ભાગ ‘TEMPLE ધર્મ’ લખવા પાછળનો ઉદ્દેશ્ય આવા જ ગર્ભિત દેવસ્થાનને શબ્દદેહ આપવાનો હતો. દક્ષિણ ભારત, પશ્ચિમ ભારત અને શ્રીલંકાના મંદિરોમાં થયેલી દિવ્ય અનુભૂતિઓએ મને આ કાર્ય કરવા પ્રેર્યો. હજારો વર્ષ જૂના મંદિરોના પ્રત્યેક ખૂણે અનુભવાયેલાં પવિત્ર કંપનોને વાચકમિત્રો સમક્ષ મૂકવાની મહેચ્છા સાથે અવતરણ થયું... ‘TEMPLE ધર્મ’નું! નિગર્ભ યોગિનીના પ્રાગટ્ય સમું આ પુસ્તક આપને એક અજાણ્યા છતાં રસપ્રદ ભારતની મુલાકાતે લઈ જશે, જેનાથી તમે કદાચ સાવ અપરિચિત છો.” ઐતિહાસિક, પુરાતત્વીય અને પૌરાણિક મહત્વની સાથોસાથ ચમત્કૃતિનો સાક્ષાત્કાર કરાવતાં ૩૦થી વધુ ધર્મસ્થાનોને નવા દ્રષ્ટિકોણથી વધાવતું અનન્ય પુસ્તક એટલે ‘TEMPLE ધર્મ’! ઘરે બેઠાં ‘TEMPLE ધર્મ’ની નકલ નોંધાવવા માટે તમે 9825032340 નંબર પર કૉલ કરી શકો છો. તદુપરાંત, ઑનલાઇન પ્રિ-બૂકિંગ લિંક પણ અહીં અપલૉડ કરવામાં આવી છે. આપના વાચનપ્રેમી મિત્રો અને સ્નેહીઓ સુધી પણ આ પુસ્તક પહોંચે એ માટે તેને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે. https://navbharatonline.com/prebooking/temple-dharma.html call us on: 9825032340 નોંધ: જેમણે ‘SCIENTIFIC ધર્મ’ની બીજી આવૃત્તિનું પ્રિ-બૂકિંગ ઑક્ટોબર મહિનામાં કરાવી લીધું છે, એમને ‘નવભારત સાહિત્ય મંદિર’ તરફથી આગામી એક અઠવાડિયાની અંદર ફોન કરીને આ પુસ્તક અંગે વિગતવાર જાણ કરી આપવામાં આવશે.

Let's Connect

sm2p0