
"Sangath Ekbijano by Kaajal oza vaidya "
સંગાથ એકબીજાનો"
"આ પુસ્તક કાજલ ઓઝા વૈદ્યની લોકપ્રિય કોલમ એકબીજાને ગમતા રહીએના લેખોનું છે. માનવજીવન અને સ્ત્રી પુરુષના સંબંધો વિશે કાજલ ઓઝા વૈદ્યે ઘણું લખ્યું છે.
તેમની આ શ્રેણીમાં જ ચાલતું આ પુસ્તક દરેક વાચકને સંબંધ અને સંવેદનનો અહેસાસ કરાવશે. પ્રિયજનને આપવું ગમે તેવું છે આ પુસ્તક."
"Sangath Ekbijano by Kaajal oza vaidya " સંગાથ એકબીજાનો" "આ પુસ્તક કાજલ ઓઝા વૈદ્યની લોકપ્રિય કોલમ એકબીજાને ગમતા રહીએના લેખોનું છે. માનવજીવન અને સ્ત્રી પુરુષના સંબંધો વિશે કાજલ ઓઝા વૈદ્યે ઘણું લખ્યું છે. તેમની આ શ્રેણીમાં જ ચાલતું આ પુસ્તક દરેક વાચકને સંબંધ અને સંવેદનનો અહેસાસ કરાવશે. પ્રિયજનને આપવું ગમે તેવું છે આ પુસ્તક."
Feb 12, 2015