
‘દરેક ગુજરાતીઓ જીવનમાં એકવાર અચૂક વાંચવા અને વસાવવા પાત્ર નવલકથા’ – RJ દેવકી
ગુજરાતી સાહિત્યની ત્રણ અદભૂત ક્રાંતિકારી વાર્તાઓનું કલેકશન!
યુવાન અને ક્રાંતિકારી સર્જક જીતેશ દોંગાની ‘વાર્તાપેટી’ જેમાં ત્રણ પુસ્તકો લેખકના સ્વહસ્તાક્ષરમાં વાચકોને ઉદ્દેશી લખાયેલા પત્ર સાથે...
જીવનભર યાદ રહે એવું સાહિત્ય સમાયું છે એક ‘વાર્તાપેટી’
જીતેશ દોંગાની કલમે લખાયેલી ત્રણ નવલકથાનો સંપૂટ એક અનોખી ‘વાર્તાપેટી’ ખરીદીને વાંચો.
એક યુવાનની આત્મખોજની રોમાંચક યાત્રા એટલે ‘નોર્થપોલ’
એક વૃદ્ધ સ્ત્રીની કોસ્મિક સત્ય યાત્રા એટલે ‘ધ રામબાઇ’
એક ભોળા બાળકના મગજમાં ચાલતી વિશ્વની યાત્રા એટલે ‘વિશ્વમાનવ’
આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/3zdyiW5
જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
‘દરેક ગુજરાતીઓ જીવનમાં એકવાર અચૂક વાંચવા અને વસાવવા પાત્ર નવલકથા’ – RJ દેવકી ગુજરાતી સાહિત્યની ત્રણ અદભૂત ક્રાંતિકારી વાર્તાઓનું કલેકશન! યુવાન અને ક્રાંતિકારી સર્જક જીતેશ દોંગાની ‘વાર્તાપેટી’ જેમાં ત્રણ પુસ્તકો લેખકના સ્વહસ્તાક્ષરમાં વાચકોને ઉદ્દેશી લખાયેલા પત્ર સાથે... જીવનભર યાદ રહે એવું સાહિત્ય સમાયું છે એક ‘વાર્તાપેટી’ જીતેશ દોંગાની કલમે લખાયેલી ત્રણ નવલકથાનો સંપૂટ એક અનોખી ‘વાર્તાપેટી’ ખરીદીને વાંચો. એક યુવાનની આત્મખોજની રોમાંચક યાત્રા એટલે ‘નોર્થપોલ’ એક વૃદ્ધ સ્ત્રીની કોસ્મિક સત્ય યાત્રા એટલે ‘ધ રામબાઇ’ એક ભોળા બાળકના મગજમાં ચાલતી વિશ્વની યાત્રા એટલે ‘વિશ્વમાનવ’ આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3zdyiW5 જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever