
"દરેક ગુજરાતીએ જીવનમાં એકવાર અચૂક વાંચવા અને વસાવવા પાત્ર નવલકથા"
- RJ દેવકી
*
વ્હાલાં વાંચક, ગુજરાતી લોકપ્રિય નવલકથા ‘ધ રામબાઈ’ તમારી સમક્ષ રાખીને અમે ગર્વ અનુભવીએ છીએ. આ એવી અજોડ અને અદ્ભુત કૃતિ છે જેનાં પરિચય લખવાનાં ન હોય, પરંતુ જ્યારે આ કૃતિનું મૂલ્ય ચૂકવી રહ્યાં છો ત્યારે આ કૃતિની થોડી વાત કરીએ:
‘ધ રામબાઈ’ ની વાર્તા શું છે એ કહેવું ખુબ અઘરું છે. તમે જો લેખક ઉપર વિશ્વાસ રાખી શકો અને વાર્તા વાંચતા જાઓ તો એક સમયે તમને ખબર પડી જશે કે ‘ધ રામબાઈ’ શું છે. છતાં...
જ્યારે માનવજાત અજ્ઞાન, અંધારા, અને અભણતાના યુગમાં જીવતી હતી ત્યારે કાઠીયાવાડની ધરતીના કોઈ નાનકડાં ગામમાં જન્મેલી એક ભોળી અભણ સ્ત્રીની જીવનયાત્રાની આ વાર્તા છે. એની અંદરના ચૈતન્યના નાચનું આ મહાકાવ્ય છે. તમે આ પુસ્તકમાં જે યાત્રા કરવાના છો એ બધું જ ધરતીના પટ્ટ પર ભૂતકાળમાં બની ગયું છે.
રામબાઈની વાર્તામાં કોઈ વિલન નથી. કોઈ હીરો નથી. કદાચ જીંદગી વિલન છે. ભોળી રામબાઈ હીરો. આપણી રામબાઈ કોઈ પરચા પુરતી નથી. એ દુ:ખ સહે છે. એ પીડાય છે. એ ભોગ બને છે. છતાં દરેક સમયે ધડ દઈને ઉભી થાય છે. એ સંત નથી. સતી નથી. એ સામાન્ય સ્ત્રી છે અને એની સામાન્યતામાં જ મહાનતા છે. આ સામાન્યતાનું મહાકાવ્ય છે. એક સ્ત્રીની સત્ય જીવનગાથા તમારા માનસપટ પર અમર થવા આવી છે.
*
લેખક વિશે :
એકવીસમી સદીના મોર્ડન ગુજરાતી સાહિત્યમાં જીતેશ દોંગા અતિ લોકપ્રિય નામ છે. એન્જીનિયર તરીકેની પોતાની કારકિર્દી છોડીને નવલકથા લેખનમાં તેઓ સક્રિય છે. તેમની ત્રણેય નવલકથાઓ વિશ્વમાનવ, નોર્થપોલ, અને ધ રામબાઈ પ્રકાશનના વર્ષથી લઈને હાલ સુધી બેસ્ટસેલર રહી છે. જેમણે ક્યારેય ગુજરાતી સાહિત્યને સ્પર્શ ન કર્યો હોય એવાં માણસો જીતેશ દોંગાની નવલકથાઓ થકી ગુજરાતી સાહિત્યમાં પ્રવેશી રહ્યાં છે તેઓ ગર્વ દરેક ગુજરાતીએ લેવાં જેવો છે.
બુકિંગ માટે આ લિંક પર ક્લિક કરો અને જલ્દીથી તમારી કોપી બુક કરાવો. પ્રિ-બુકિંગ કરાવો અને મેળવો 20% ડિસ્કાઉન્ટ
https://bit.ly/3sorr7Y
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
"દરેક ગુજરાતીએ જીવનમાં એકવાર અચૂક વાંચવા અને વસાવવા પાત્ર નવલકથા" - RJ દેવકી * વ્હાલાં વાંચક, ગુજરાતી લોકપ્રિય નવલકથા ‘ધ રામબાઈ’ તમારી સમક્ષ રાખીને અમે ગર્વ અનુભવીએ છીએ. આ એવી અજોડ અને અદ્ભુત કૃતિ છે જેનાં પરિચય લખવાનાં ન હોય, પરંતુ જ્યારે આ કૃતિનું મૂલ્ય ચૂકવી રહ્યાં છો ત્યારે આ કૃતિની થોડી વાત કરીએ: ‘ધ રામબાઈ’ ની વાર્તા શું છે એ કહેવું ખુબ અઘરું છે. તમે જો લેખક ઉપર વિશ્વાસ રાખી શકો અને વાર્તા વાંચતા જાઓ તો એક સમયે તમને ખબર પડી જશે કે ‘ધ રામબાઈ’ શું છે. છતાં... જ્યારે માનવજાત અજ્ઞાન, અંધારા, અને અભણતાના યુગમાં જીવતી હતી ત્યારે કાઠીયાવાડની ધરતીના કોઈ નાનકડાં ગામમાં જન્મેલી એક ભોળી અભણ સ્ત્રીની જીવનયાત્રાની આ વાર્તા છે. એની અંદરના ચૈતન્યના નાચનું આ મહાકાવ્ય છે. તમે આ પુસ્તકમાં જે યાત્રા કરવાના છો એ બધું જ ધરતીના પટ્ટ પર ભૂતકાળમાં બની ગયું છે. રામબાઈની વાર્તામાં કોઈ વિલન નથી. કોઈ હીરો નથી. કદાચ જીંદગી વિલન છે. ભોળી રામબાઈ હીરો. આપણી રામબાઈ કોઈ પરચા પુરતી નથી. એ દુ:ખ સહે છે. એ પીડાય છે. એ ભોગ બને છે. છતાં દરેક સમયે ધડ દઈને ઉભી થાય છે. એ સંત નથી. સતી નથી. એ સામાન્ય સ્ત્રી છે અને એની સામાન્યતામાં જ મહાનતા છે. આ સામાન્યતાનું મહાકાવ્ય છે. એક સ્ત્રીની સત્ય જીવનગાથા તમારા માનસપટ પર અમર થવા આવી છે. * લેખક વિશે : એકવીસમી સદીના મોર્ડન ગુજરાતી સાહિત્યમાં જીતેશ દોંગા અતિ લોકપ્રિય નામ છે. એન્જીનિયર તરીકેની પોતાની કારકિર્દી છોડીને નવલકથા લેખનમાં તેઓ સક્રિય છે. તેમની ત્રણેય નવલકથાઓ વિશ્વમાનવ, નોર્થપોલ, અને ધ રામબાઈ પ્રકાશનના વર્ષથી લઈને હાલ સુધી બેસ્ટસેલર રહી છે. જેમણે ક્યારેય ગુજરાતી સાહિત્યને સ્પર્શ ન કર્યો હોય એવાં માણસો જીતેશ દોંગાની નવલકથાઓ થકી ગુજરાતી સાહિત્યમાં પ્રવેશી રહ્યાં છે તેઓ ગર્વ દરેક ગુજરાતીએ લેવાં જેવો છે. બુકિંગ માટે આ લિંક પર ક્લિક કરો અને જલ્દીથી તમારી કોપી બુક કરાવો. પ્રિ-બુકિંગ કરાવો અને મેળવો 20% ડિસ્કાઉન્ટ https://bit.ly/3sorr7Y #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever