
સ્કૂલ અને કોલેજની આનંદ દાયક પળો, નિર્દોષ નિખાલસ હાસ્ય, પ્રેમના આંસુ અને મસ્તીભરી તે ટીખળો આજ એ દિવસો છે જે ક્યારેય ભુલાય તેવા હોતા નથી અને મિત્રતાનો એક અદ્દભુત અનુભવ પણ કરાવે છે. આ પુસ્તક એવા તમામ બારકસ-મિત્રોને હકપૂર્વક ભેટમાં આપવું જોઈએ, જેમની સાથે રહીને સ્કૂલ કે હૉસ્ટેલમાં ટોળટીખળ અને તોફાનો કર્યાં છે. આ માત્ર એક પુસ્તક નથી, સ્કૂલ ડેય્ઝનો જીવંત દસ્તાવેજ છે.
પુસ્તક બુક કરાવા માટેની લિંક આ રહીઃ
https://bit.ly/30EUkkA
#reindeers #anilchavda #navbharatsahityamandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
સ્કૂલ અને કોલેજની આનંદ દાયક પળો, નિર્દોષ નિખાલસ હાસ્ય, પ્રેમના આંસુ અને મસ્તીભરી તે ટીખળો આજ એ દિવસો છે જે ક્યારેય ભુલાય તેવા હોતા નથી અને મિત્રતાનો એક અદ્દભુત અનુભવ પણ કરાવે છે. આ પુસ્તક એવા તમામ બારકસ-મિત્રોને હકપૂર્વક ભેટમાં આપવું જોઈએ, જેમની સાથે રહીને સ્કૂલ કે હૉસ્ટેલમાં ટોળટીખળ અને તોફાનો કર્યાં છે. આ માત્ર એક પુસ્તક નથી, સ્કૂલ ડેય્ઝનો જીવંત દસ્તાવેજ છે. પુસ્તક બુક કરાવા માટેની લિંક આ રહીઃ https://bit.ly/30EUkkA #reindeers #anilchavda #navbharatsahityamandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Mar 21, 2022