
આપના વ્યવસાયક્ષેત્રે શિષ્ટ સાહિત્યના પ્રચાર-પ્રસાર માટે ‘સુવર્ણકલા’એ અપનાવેલો 'READ-Venture' અભિગમ આવકારદાયક બની રહેશે. ‘સુવર્ણકલા’ને ખૂબ ખૂબ અભિનંદન. ‘સુવર્ણકલા’ સ્ટાફ માટે અવકાશની પળોમાં જીવનોપયોગી અને જીવન-ઘડતર કરતા પુસ્તકોને ઉપલબ્ધ કરાવી સાહિત્ય સાથે વિશ્વાસનો સેતુ બનાવ્યો, સુવર્ણની કલાની પરંપરાને જીવંત બનાવી, પ્રતિક્ષણે જીવનપાઠની ચોક્સાઇ સાથે ઉત્તમ પુસ્તક-પ્રેમ સમાજ માટે ઊભો કર્યો તે ખરેખર ઉદાહરણીય બની રહેશે. આપની આ પહેલ સમાજ અને વ્યવસાયીકો માટે દિશાસૂચક બની રહેશે.
#Thankyou #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
આપના વ્યવસાયક્ષેત્રે શિષ્ટ સાહિત્યના પ્રચાર-પ્રસાર માટે ‘સુવર્ણકલા’એ અપનાવેલો 'READ-Venture' અભિગમ આવકારદાયક બની રહેશે. ‘સુવર્ણકલા’ને ખૂબ ખૂબ અભિનંદન. ‘સુવર્ણકલા’ સ્ટાફ માટે અવકાશની પળોમાં જીવનોપયોગી અને જીવન-ઘડતર કરતા પુસ્તકોને ઉપલબ્ધ કરાવી સાહિત્ય સાથે વિશ્વાસનો સેતુ બનાવ્યો, સુવર્ણની કલાની પરંપરાને જીવંત બનાવી, પ્રતિક્ષણે જીવનપાઠની ચોક્સાઇ સાથે ઉત્તમ પુસ્તક-પ્રેમ સમાજ માટે ઊભો કર્યો તે ખરેખર ઉદાહરણીય બની રહેશે. આપની આ પહેલ સમાજ અને વ્યવસાયીકો માટે દિશાસૂચક બની રહેશે. #Thankyou #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Jan 19, 2021