
મૃત્યુંજય મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર નવલકથા......
Print media માં લોકપ્રિય ગુજરાતી સમાચારપત્ર દિવ્ય ભાસ્કરે ગુજરાતી ભાષાની સૌપ્રથમ માઇથોલોજિકલ થ્રીલર મૃત્યુંજય પુસ્તકનો ઓનલાઇન વિમોચનનો ક્રાર્યક્રમને 12મી માર્ચની એડિશનમાં પ્રસિદ્ધ કર્યો તે બદલ ધન્યવાદ. ગુજરાતી વાચકોનો બોહળો વાચકવર્ગ ધરાવતા દિવ્ય ભાસ્કરે વાચકોને ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ મૃત્યુંજય નવલકથા મૉડર્ન માયથોલોજિકલ થ્રિલરના લેખક પરખ ભટ્ટ અને રાજ જાવિયા તેમજ પુસ્તક વિમોચન જેમના હસ્તે થયું તે ગુજરાતી અભિનેતા ભવ્ય ગાંધી સાથેનો વાર્તાલાપ અને પુસ્તક અંગેના લેખકોના રિસર્ચવર્ક અને દસ્તાવેજી પ્રમાણોની વાતો પ્રસ્તુત કરી મૃત્યુંજયને વાચકો સમક્ષ મુક્યું તે બદલ ધન્યવાદ દિવ્ય ભાસ્કર.....
આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
તમારી નકલ આજે જ બૂક કરાવો. એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/30AYMkx
#gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words #inthenews
મૃત્યુંજય મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર નવલકથા...... Print media માં લોકપ્રિય ગુજરાતી સમાચારપત્ર દિવ્ય ભાસ્કરે ગુજરાતી ભાષાની સૌપ્રથમ માઇથોલોજિકલ થ્રીલર મૃત્યુંજય પુસ્તકનો ઓનલાઇન વિમોચનનો ક્રાર્યક્રમને 12મી માર્ચની એડિશનમાં પ્રસિદ્ધ કર્યો તે બદલ ધન્યવાદ. ગુજરાતી વાચકોનો બોહળો વાચકવર્ગ ધરાવતા દિવ્ય ભાસ્કરે વાચકોને ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ મૃત્યુંજય નવલકથા મૉડર્ન માયથોલોજિકલ થ્રિલરના લેખક પરખ ભટ્ટ અને રાજ જાવિયા તેમજ પુસ્તક વિમોચન જેમના હસ્તે થયું તે ગુજરાતી અભિનેતા ભવ્ય ગાંધી સાથેનો વાર્તાલાપ અને પુસ્તક અંગેના લેખકોના રિસર્ચવર્ક અને દસ્તાવેજી પ્રમાણોની વાતો પ્રસ્તુત કરી મૃત્યુંજયને વાચકો સમક્ષ મુક્યું તે બદલ ધન્યવાદ દિવ્ય ભાસ્કર..... આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. તમારી નકલ આજે જ બૂક કરાવો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/30AYMkx #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words #inthenews