Menu
About
Contact
Website
Trending
reading
books
bookish
bookaholic
shoponline
By Date
Search
Facebook
Jun 06, 2014
20
Let's Connect
Previous post
..
Next post
..
Related Posts
ત્રણ તેજ તરાર અને તોફાની લઘુ નવલકથાના દિલઘડક પ્રસંગો તમારા હૃદયના ધબકારા થંભાવી દેશે. સસ્પેન્સ થ્રીલરની લઘુનલકકથા પળેપળે રહસ્યો ઊજાગર કરશે, ક્ષણે-ક્ષણે બદલાતી ઘટનામાં કોણ ક્યાં ક્યારે શું કરશે તેની રહસ્યમયી કથાનું આલેખન કગારમાં થયેલું છે. જેમાં અન્ય બે નવલકથા પણ સામેલ કરાયેલી છે. નામચીન પત્રકાર અને કુખ્યાત ડોનની દોસ્તી – ગુમનામ જીવાતી જિંદગી - જર્નાલીઝમના વિદ્યાર્થીઓ રિસર્ચ પ્રોજેક્ટ માટે શહેરમાં આવ્યા બાદ શરુ થયેલા લોહિયાળ ઘટમાળ વચ્ચે દોસ્તી, વફાદારી, દુશ્મની અને બેવફાઈના અંતિમો વચ્ચે ફંગોળાતી કગારની કહાની તમને વાંચનની અનોખી સફર પર લઇ જવાની ખાતરી આપે છે. તરકટ જેપીની ગર્લફ્રેન્ડ ફરીબાની ગળું કપાયેલી લાશ પર પડતા શરુ થાય છે એક ભયંકર અને ડેડલી ષડ્યંત્ર. આર્ટ ડીલર યોગેશ મુનશીની પાસે રહેલા કરોડોની કિંમતના દુર્લભ્ય પેન્ટિંગને પડાવી લેવા માટેની રમતના ખેલાડીઓ કઈ હદ સુધી જઈ શકે, યોગેશ અને એમનો દીકરો વરુણ કઈ રીતે હારી ગયેલી બાજી જીતે છે, વાંચો તરકટમાં... કયામત માં કર્નલ બત્રાના મિશન એના મકસદમાં સફળ થાય છે? લાલચ અને લોભની દગાખોરીનો શિકાર બનેલી કર્નલ બત્રાની કમાન્ડો ટીમનો અંત શું આવે છે? વાંચો આ સવાલોના જવાબ એક્શનથી ભરપુર મીલીટરી થ્રીલર ‘કયામત’માં વાચવા મળશે. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/30bbXbI #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Mar 04, 2021
દરિયાપાર એક ગુજરાતી લેખકના મનમાં સિડની ખાતે રહેતા પોતના મિત્ર જોહન હોલગેટના આઇકોનોગ્રાફી પરના રિસર્ચના કારણે ‘રંગકપટ’નું કથાબીજ રોપાયું. ‘રેનેસા’ યુગના પ્રસિદ્ધ ચિત્રકારો કે જે મોટે ભાગે ચર્ચ અને પોપ માટે કામ કરતા, તેના કારણે તેઓમાં અભિવક્તિની સ્વતંત્રતા મર્યાદિત રહેતી અથવા તો ન બરાબર મળતી. આ પરિસ્થિતિમાં તેઓ પોતાની લાગણી-વાત અને અનુભૂતિ ચિત્રમાં છૂપા સંકેતો અને ચિહ્નો દ્વારા પ્રદર્શિત કરતા. ભારતની આર્થર જેલમાં કેદીઓ દ્વારા તૈયાર કરાયેલી કલાકૃતિઓનાં પ્રદર્શનનું રિપોર્ટિંગ, જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા શખસ અને પ્રોફેસર સાથે થયેલી મુલાકાતના ટ્રાઇન્ગલમાં ગેંગસ્ટર, સસ્પેન્ડેડ પીએસઆઇ, મૌની બાબાના આશ્રમની આસપાસ ગૂંથાયેલી રોચક થ્રીલર નવલકથા વાચકને પ્રત્યેક પળે જકડી રાકવા સક્ષમ બની રહેશે. ‘રંગકપટ’માં પાત્રોની વિવિધતા સાથે તેમની અન્ય પાત્રો સાથે બંધબેસતી કેમેસ્ટ્રી, એંસી કરોડના હીરા કોના હાથમાં આવશે તેનું સસ્પેન્સ, જેલની અંદર ગોઠવાયેલી શતરંજમાં કોણ કોને માત આપશે જેવા ઘટનાક્રમમાં સતત આવતા વળાંકો ને થ્રીલર વાચકના ધબકારા વધારી દે છે. આવી થ્રીલર નવલકથાના એક નવા વાચન સાથે પાર્થ નાણાવટીનું ‘રંગકપટ’ પૂર્ણપણે નિઃશંક કપટવિહિન શબ્દાંકનો સાથેની થ્રીલર નવલકથા છે. તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ જે જ વાંચો-વંચાવો-ખરીદો અને સ્વજનને ભેટરૂપે આપો. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/387enMR #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Mar 03, 2021
Mar 02, 2021
નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત અનિલ ચાવડાની પ્રથમ નવલકથાનું વિમોચન અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ દ્વારા હોટલ હયાત વસ્ત્રાપુર ખાતે યોજાયું. અમને જણાવતા ખૂબ આનંદ થાય છે અનિલ ચાવડાની પ્રથમ નવલકથાની પ્રીબુકિંગમાં કુલ 391 કોપીનું બુકિંગ થયું છે. આજથી નવલકથા પ્રીબુકિંગ કરાવનાર મિત્રોને મળી રહી છે ત્યારે નવભારત સાહિત્ય મંદિર એ તમામ લોકોનો દિલથી આભાર માને છે. અને અનિલ ચાવડાની પ્રથમ નવલકથા માટે તેમને દિલથી અભિનંદન પાઠવે છે. Happy Reading Click on the link below to buy book  https://navbharatonline.com/prebooking/reindeers.html
Mar 01, 2021
sm2p0