Menu
About
Contact
Website
Trending
reading
books
bookish
bookaholic
bookaddiction
By Date
Search
Facebook
Apr 27, 2013
9
Let's Connect
Previous post
..
Next post
એક બાળકની પ્રશ્નગઝલ ધ્રુસકે ધ્રુસકે વૃક્ષ આપણી જેમ રડે?..
Related Posts
વિવિધ વિષયોના પુસ્તકચાહકોની વાંચનક્ષુધા તૃપ્ત કરનારા પુસ્તકો પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો " ઢબો... ઢાંચ " :- https://bit.ly/3qUJzX2 " મૃત્યુંજય " :- https://bit.ly/3byd4HQ " રેન્ડિયર્સ " :- https://bit.ly/3aMJyi8 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Feb 24, 2021
આંગ સાન સૂ કી લેખકઃ રાજ ભાસ્કર ISBN – 978-93-86669-12-4 પ્રકાશક – નવભારત સાહિત્ય મંદિર લશ્કરી શાસન સામે પ્રજામાં લોકશાહીના પ્રાણ ફૂંકનાર મહિલા વિશ્વમાં આપખૂદ શાસન સામે પ્રજાતંત્રને સ્થાપિત કરવાના સતત પ્રયાસો થતા રહ્યા છે. અહિંસક માર્ગે પરિવર્તન લાવવાના પ્રયાસમાં પૂ. ગાંધીજીની વિચારધારાને અપનાવી મ્યાનમાર દેશના મહિલાનેતા આંગ સાન સૂ કીએ રાષ્ટ્રને એક મુક્ત હવામાં જીવવા અથાગ પ્રયત્નો કરી લોકશાહીની સ્થાપના કરી. જીવનના પાંચ દાયકાની અવિરત અહિંસક લડતને પરિણામે લશ્કરી શાસનને ઘૂંટણીએ પાડી પોતાની અડગ ઈચ્છાશક્તિ અને કર્મશીલતાનો પરચો દુનિયાભરને કરાવ્યો. રાજ ભાસ્કરે આંગ સાન સૂ કીની જિંદગી સાથે જોડાયેલી અપ્રકાશિત ઘટના-પ્રસંગોને રસાળશૈલીમાં પુસ્તકરૂપે પ્રસ્તુત કર્યું છે. લશ્કરીશાસન દ્વારા આંગ સાન સૂ કીને પદભ્રષ્ટ કર્યાનો ઘટનાક્રમ પુસ્તકમાં સામેલ કરી સાંપ્રત વિગતોથી વાચકોને અવગત કર્યા તે પુસ્તકની અને લેખકની વાચકો પ્રત્યેની પ્રતિબદ્ધતા સૂચવે છે. ‘બુદ્ધમ્ શરણમ્ ગચ્છામિ...’ મંત્રધ્વનિ આંગ સાન સૂ કીના જીવનમાં ગૂંજતો થયો તેનો શબ્દધ્વનિ અશ્રરદેહે લેખકે પુસ્તકમાં પ્રસ્તુત કર્યો છે. મહિલા સશક્તિકરણની યાત્રામાં એક મજબૂત મનોબળવાળી મહિલાના જીવન વિષે જાણવા આ પુસ્તક જરૂરથી ખરીદો, વાંચો-વંચાવો. પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે . જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. 2nd March ના રોજ રીલીઝ થઈ રહેલા આ પુસ્તકનું પ્રિ બુકિંગ શરૂ થઈ ગયું છે જેના પર 16% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. બુકિંગ માટે આ લિંક પર ક્લિક કરો અને જલ્દીથી તમારી કોપી બુક કરાવો. પ્રિ-બુકિંગ કરાવો અને મેળવો આ પુસ્તક રૂ. 225ની જગ્યાએ રૂ. 190માં https://bit.ly/2P3aqSO #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction
Feb 23, 2021
‘ઈકિગાઈ’ની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થયાના ગણતરીના દિવસોમાં પાંચ હજાર નકલો વેચાઇ ગઇ. તેની બીજી આવૃત્તિ પ્રકાશિત થઇ ચૂકી છે. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 15% ડિસ્કાઉન્ટ. https://bit.ly/2MaI6wI #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Feb 20, 2021
‘મૃત્યુંજય’ના બંને લેખકો પરખ ભટ્ટ અને રાજ જાવિયા આ નવલકથા માટે જ્યારે દુબઈ ખાતે રીસર્ચ માટે ગયા, ત્યારે કેટલાક ચોંકાવનારી બાબતો જાણવા મળી. એમાંની એક એટલે, દુબઈની આર્કિયોલોજિકલ સાઇટ: જિમાની ખીણ! પુરાતત્વશાસ્ત્રીઓને ત્યાં ઉત્ખનન દરમિયાન ૫૦ મકબરા મળી આવેલા, જેમાંથી ૪૯ મકબરામાં માનવાવશેષ મળ્યા હતાં. પરંતુ ફક્ત ૧ મકબરો એવો હતો, જે ખાલીખમ હતો. તેના પર રેડિયોકાર્બન ડેટિંગ પદ્ધતિ સહિત અલગ અલગ ટેક્નિક્સ ઉપયોગમાં લેતાં જાણવા મળ્યું કે તે પાંચમી સદીમાં એક વખત ખૂલ્યો હોવો જોઈએ! માત્ર એટલું જ નહીં, એ મકબરો ખોલીને ફરી પહેલાંની માફક બંધ પણ કરી દેવામાં આવ્યો હતો. આજ સુધી એ રહસ્ય અકબંધ છે કે ૫૦માંથી ફક્ત ૧ મકબરો શા માટે ખોલવામાં આવ્યો? એ મકબરામાં એવું તે શું હતું, જે આજથી દોઢ હજાર વર્ષ પહેલાં બહાર કાઢી લેવામાં આવ્યું? જિમા ખીણના આવા કંઈ કેટલાય રહસ્યો સદીઓથી ઉકેલ પામવાની પ્રતીક્ષામાં છે! ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words
Feb 21, 2021
sm2p0