
સંવત્સરીની ક્ષમાપના : મિચ્છામી દુક્કડમ
ક્ષમાના મહા પર્વ સમાન અને દરેક જીવોને મૈત્રી ભાવના હિંડોળે ઝૂલાવતું પર્વ એટલે સંવત્સરી મહા પર્વ. મન, વચન અને કાયાથી વિચાર, વાણી કે, વર્તન બદલ કોઈને કોઈ પ્રકારે દુઃખ લાગ્યું હોય તો પરસ્પર ક્ષમા ચાહવાનો અવસર આ પર્વ પૂરો પાડે છે.
સંવત્સરીની ક્ષમાપના : મિચ્છામી દુક્કડમ ક્ષમાના મહા પર્વ સમાન અને દરેક જીવોને મૈત્રી ભાવના હિંડોળે ઝૂલાવતું પર્વ એટલે સંવત્સરી મહા પર્વ. મન, વચન અને કાયાથી વિચાર, વાણી કે, વર્તન બદલ કોઈને કોઈ પ્રકારે દુઃખ લાગ્યું હોય તો પરસ્પર ક્ષમા ચાહવાનો અવસર આ પર્વ પૂરો પાડે છે.
Sep 09, 2013