
શિવમય ‘મહાશિવરાત્રિ’!
‘મહાશિવરાત્રિ’ના પાવન પ્રસંગે ‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત અને ડો. અશ્વિની જોષી શાહ લિખિત કાવ્યસંગ્રહ ‘અલખની અનુભૂતિ’નું વિમોચન ગોઠવવામાં આવ્યું છે.
વાચકમિત્રોને પધારવા માટે ભાવભર્યુ નિમંત્રણ છે.. 💐
👉🏼તારીખ: ૧ માર્ચ, ૨૦૨૨ (મંગળવાર)
👉🏼સમય: સાંજે ૪ થી ૬
👉🏼સ્થળ: ઑડિટોરિયમ, ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેટિસ્ટિક્સ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ, રાજકોટ.
શિવમય ‘મહાશિવરાત્રિ’! ‘મહાશિવરાત્રિ’ના પાવન પ્રસંગે ‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત અને ડો. અશ્વિની જોષી શાહ લિખિત કાવ્યસંગ્રહ ‘અલખની અનુભૂતિ’નું વિમોચન ગોઠવવામાં આવ્યું છે. વાચકમિત્રોને પધારવા માટે ભાવભર્યુ નિમંત્રણ છે.. 💐 👉🏼તારીખ: ૧ માર્ચ, ૨૦૨૨ (મંગળવાર) 👉🏼સમય: સાંજે ૪ થી ૬ 👉🏼સ્થળ: ઑડિટોરિયમ, ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેટિસ્ટિક્સ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ, રાજકોટ.
Feb 28, 2022