ઓણમ એ દક્ષિણ ભારતના રાજ્ય કેરળનો સૌથી મોટો ઉત્સવ છે. આ તહેવારના દિવસે તેઓ તેમના રાજા મહાબલીને યાદ કરે છે તથા ભગવાન અયપ્પાના દર્શન કરે છે. આ તહેવારના દિવસેફૂલોની રંગોળી બનાવવામાં આ છે અને કેરળની પ્રસિદ્ધ આડાપ્રધાવન (ખીર)નું વિતરણ કરવામાં આવે છે. ઓણમના ઉપલક્ષ્યમાં વિભિન્ન સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ખેલકૂદ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.

Sep 16, 2013