
નાની નાની વાર્તાઓ ઘણી વાર મોટી અસર છોડી જાય છે માનસપટ પર. લેખિકા નૃતિ શાહ આવી જ કેટલીક સુંદર માઇક્રોફિક્શન વાર્તાઓ સાથે પુસ્તક "વિચારપંખીની નાજુક પાંખે" લઇને આવી રહ્યા છે.. સાથે કેટલીક કવિતાઓ તો ખરી જ...
છે ને થોડું અલગ સંયોજન?
૧૦ નવેમ્બરે પુસ્તક વિમોચન બાદ આપ સૌ માટે ઉપલબ્ધ રહેશે.. 🙂💐
નાની નાની વાર્તાઓ ઘણી વાર મોટી અસર છોડી જાય છે માનસપટ પર. લેખિકા નૃતિ શાહ આવી જ કેટલીક સુંદર માઇક્રોફિક્શન વાર્તાઓ સાથે પુસ્તક "વિચારપંખીની નાજુક પાંખે" લઇને આવી રહ્યા છે.. સાથે કેટલીક કવિતાઓ તો ખરી જ... છે ને થોડું અલગ સંયોજન? ૧૦ નવેમ્બરે પુસ્તક વિમોચન બાદ આપ સૌ માટે ઉપલબ્ધ રહેશે.. 🙂💐
Nov 09, 2021