શ્રાવણ વદ આઠમનું હિન્દુ તહેવારોમાં ખૂબ જ મહત્વ છે. આ દિવસ “જન્માષ્ટમી” તરીકે ઉજવાય છે. શ્રીકૃષ્ણ જન્મોત્સવનું ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવે છે. રાધા-કૃષ્ણના મંદિરને શણગારવામાં આવે છે અને મોડી રાત્રે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. મોટી સંખ્યામાં ભક્તો લાલા(બાલ કૃષ્ણ)ને હિંડોળે ઝુલાવવાનો આનંદ લે છે તથા “મટકી ફોડ” કાર્યક્રમ રાખવામાં આવે છે.

Aug 25, 2016