
"આ પુસ્તકમાં ગુજરાતના જાણીતા લેખકો અને દર્શનશાસ્ત્રીઓનું શિક્ષણ વિશેનું ચિંતન અને લેખો છો. શિક્ષણ એ કોઈ પણ સમાજનો મહત્ત્વનો ભાગ છે.
અને તેમાં ત્રણ છેડાને જોડવા પડે છે, તે છે ટીચર, પેરેન્ટ્સ અને ચાઇલ્ડ. આ પુસ્તક આ ત્રણે છેડાની જુદી જુદી રીતે વાત કરે છે.
દરેક સ્કૂલના શિક્ષકને, દરેક માતાપિતાને અને દરેક વિદ્યાર્થીને આ પુસ્તક અત્યંત ઉપયોગી બની રહે તેમ છે"
"આ પુસ્તકમાં ગુજરાતના જાણીતા લેખકો અને દર્શનશાસ્ત્રીઓનું શિક્ષણ વિશેનું ચિંતન અને લેખો છો. શિક્ષણ એ કોઈ પણ સમાજનો મહત્ત્વનો ભાગ છે. અને તેમાં ત્રણ છેડાને જોડવા પડે છે, તે છે ટીચર, પેરેન્ટ્સ અને ચાઇલ્ડ. આ પુસ્તક આ ત્રણે છેડાની જુદી જુદી રીતે વાત કરે છે. દરેક સ્કૂલના શિક્ષકને, દરેક માતાપિતાને અને દરેક વિદ્યાર્થીને આ પુસ્તક અત્યંત ઉપયોગી બની રહે તેમ છે"
Apr 11, 2015