રક્ષાબંધન ભાઈ-બહેનના હર્ષ અને સ્નેહનું પર્વ છે. રક્ષાબંધન ફક્ત એક તહેવાર નથી પરંતુ આપણી પરંપરાનુ પ્રતીક છે જે આજે પણ આપણને આપણ પરિવારના સંસ્કારો સાથે જોડી રાખે છે. રક્ષાબંધન બહેનની રક્ષાની પ્રતિબધ્ધતાનો દિવસ છે, જેમા ભાઈ દરેક દુ:ખ તકલીફમાં પોતાની બહેનનો સાથ આપવાનુ વચન આપે છે. આ જ એ વચન છે, જે આજના સમયમાં પણ ભાઈ-બહેનને વિશ્વાસના બંધનમાં બાંધી રાખે છે.

Aug 19, 2013