
હોળી આવી ધુળેટી લાવી
સાત રંગ નો સંગ લાવી
લાલ પીળો રંગ લાવી
હોળી આવી ધુળેટી લાવી
માચૅ મહીના ની પરીક્ષા લાવી
સુઃખ લાવી ટેન્શન લાવી
મોજ મસ્તી નો તેહવાર લાવી
હોળી આવી ધુળેટી લાવી
શીવજી ની ભાંગ લાવી
પ્રહલાદ ની ભક્તી લાવી
હોલીકા ની રાખ લાવી
હોળી આવી ધુળેટી લાવી
હોળી આવી ધુળેટી લાવી સાત રંગ નો સંગ લાવી લાલ પીળો રંગ લાવી હોળી આવી ધુળેટી લાવી માચૅ મહીના ની પરીક્ષા લાવી સુઃખ લાવી ટેન્શન લાવી મોજ મસ્તી નો તેહવાર લાવી હોળી આવી ધુળેટી લાવી શીવજી ની ભાંગ લાવી પ્રહલાદ ની ભક્તી લાવી હોલીકા ની રાખ લાવી હોળી આવી ધુળેટી લાવી
Mar 26, 2013