૨૧ ફેબ્રુઆરીને વિશ્વમાં વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.માતૃભાષા સાથેનો આપણો સંબંધ પરસ્પર છે. દુનિયાની વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો વચ્ચે સંવાદ અને સંપર્ક સાધવા તથા તેમને સમજવા માટે. દરેક સમાજની મૂર્ત કે અમૂર્ત ધરોહરને જીવંત રાખવા માટેનું સક્ષણ સાધન જો કોઈ હોય તો તે માતૃભાષા છે.આપણે જે સંસ્કૃતિ,સભ્યતા મા જન્મ્યા,ઉછર્યા,પહેલો શબ્દ જે ભાષા મા બોલ્યા…એને અભીવાદિત કરવાનો દિવસ છે.

Feb 21, 2013