‘સાંજ સમાચાર’ મીડિયા હાઉસનો હ્રદયપૂર્વક આભાર. મહા-અસુર શ્રેણીના બીજા ભાગ – નાગપાશ – નવલકથાના મીડિયા-પાર્ટનર તરીકે ‘સાંજ સમાચાર’ તરફથી અમને પરિવારના સભ્ય જેવો ટેકો મળ્યો છે. પ્રિ-બૂકિંગ ફેઝમાં સૌરાષ્ટ્રભરમાં ‘નાગપાશ’ને પહોંચાડવા માટે સૌએ ખૂબ જહેમત ઉઠાવી હતી. આ નવલકથાની જાણ ઘર-ઘરમાં થાય, એ માટે એમણે અંગત રસ લઈને અમારી મદદ કરી છે. આ બદલ અમે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.. ♥️🙏🏼

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

‘સાંજ સમાચાર’ મીડિયા હાઉસનો હ્રદયપૂર્વક આભાર. મહા-અસુર શ્રેણીના બીજા ભાગ – નાગપાશ – નવલકથાના મીડિયા-પાર્ટનર તરીકે ‘સાંજ સમાચાર’ તરફથી અમને પરિવારના સભ્ય જેવો ટેકો મળ્યો છે. પ્રિ-બૂકિંગ ફેઝમાં સૌરાષ્ટ્રભરમાં ‘નાગપાશ’ને પહોંચાડવા માટે સૌએ ખૂબ જહેમત ઉઠાવી હતી. આ નવલકથાની જાણ ઘર-ઘરમાં થાય, એ માટે એમણે અંગત રસ લઈને અમારી મદદ કરી છે.

આ બદલ અમે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.. ♥️🙏🏼

‘સાંજ સમાચાર’ મીડિયા હાઉસનો હ્રદયપૂર્વક આભાર. મહા-અસુર શ્રેણીના બીજા ભાગ – નાગપાશ – નવલકથાના મીડિયા-પાર્ટનર તરીકે ‘સાંજ સમાચાર’ તરફથી અમને પરિવારના સભ્ય જેવો ટેકો મળ્યો છે. પ્રિ-બૂકિંગ ફેઝમાં સૌરાષ્ટ્રભરમાં ‘નાગપાશ’ને પહોંચાડવા માટે સૌએ ખૂબ જહેમત ઉઠાવી હતી. આ નવલકથાની જાણ ઘર-ઘરમાં થાય, એ માટે એમણે અંગત રસ લઈને અમારી મદદ કરી છે. આ બદલ અમે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.. ♥️🙏🏼

Let's Connect

sm2p0