
“આ જીવન દોરડા પર ચાલતા નટ જેવું છે. એક તરફથી બીજી તરફ અને બીજી તરફથી આ તરફ... સાચેજ, એ નટ પ્રવાસ નથી કરતો અને છતાં એ સતત ચાલે છે... એની સાથે એણે સતત એ પણ ધ્યાન રાખવાનું છે કે ધ્યાનચૂક ન થાય! આટલી બધી મહેનત અને કુશળતા સાથે સતત ચાલતી વ્યક્તિ પણ ક્યાંય પહોંચી નથી શકતી એ નવાઈની વાત છે"
કૃષ્ણના ચહેરા પર એક સ્મિત આવી ગયું...
।।કૃષ્ણાયન।।
- કાજલ ઓઝા વૈદ્ય
“આ જીવન દોરડા પર ચાલતા નટ જેવું છે. એક તરફથી બીજી તરફ અને બીજી તરફથી આ તરફ... સાચેજ, એ નટ પ્રવાસ નથી કરતો અને છતાં એ સતત ચાલે છે... એની સાથે એણે સતત એ પણ ધ્યાન રાખવાનું છે કે ધ્યાનચૂક ન થાય! આટલી બધી મહેનત અને કુશળતા સાથે સતત ચાલતી વ્યક્તિ પણ ક્યાંય પહોંચી નથી શકતી એ નવાઈની વાત છે" કૃષ્ણના ચહેરા પર એક સ્મિત આવી ગયું... ।।કૃષ્ણાયન।। - કાજલ ઓઝા વૈદ્ય
Nov 28, 2015