શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમી કે ગોકુલ આઠમ. શ્રાવણ વદ આઠમનો દિવસ કૃષ્ણજન્મોત્સવ તરીકે ઉજવાય છે. અડાબીડ ધોર અંધકારમાં જાણે મહાસુર્ય ઉગી નીકળે અને અંધકાર દૂર થઈ જાય તેમ કૃષ્ણનો જન્મ થતા જ આસુરી તત્વો, અસત્યના આરાધકો ભયભીત થવા લાગ્યા. સમાજના દરેક વર્ગને પોતાનો હમદર્દ મળયો. ગરીબો, પીડીતો, શોષિતો બધામાં નવા પ્રાણ ફૂંકાયો અને તેઓ આનંદથી ઝુમવા લાગ્યા. આ આનંદનો ઉત્સવ ત્યારથી કૃષ્ણ જન્માષ્ટમીના નામે ઓળખાવા લાગ્યો જે પરંપરા આજે પણ ચાલું છે.

Aug 27, 2013