
વિશ્વ પર્યાવરણ દિવસ:
આજે ગરમી વધુ તીવ્ર બની રહી છે. જંગલો ખતમ થઈ રહ્યાં છે. ધરતીના પેટાળમાં પાણી વધુ નીચે જઇ રહ્યું છે. છેલ્લા એક વર્ષની વાત કરીએ તો જોખમ સ્પષ્ટ નજરે પડી રહ્યું છે. સ્થિતિ સુધરવાને બદલે દિનપ્રતિદિન પડકારરૂપ બની રહી છે. ત્યારે આ બગડતા જતા પર્યાવરણ અંગે લોકોમાં જાગૂતી આવે તે માટે વર્ષ ૧૯૭૨થી સંયુક્ત રાષ્ટ્રસંધ દ્વારા વિશ્વભરમાં પાંચ જુનને “વિશ્વ પર્યાવરણ દિન’ તરીકે ઉજવવામાં આવે છે!
વિશ્વ પર્યાવરણ દિવસ: આજે ગરમી વધુ તીવ્ર બની રહી છે. જંગલો ખતમ થઈ રહ્યાં છે. ધરતીના પેટાળમાં પાણી વધુ નીચે જઇ રહ્યું છે. છેલ્લા એક વર્ષની વાત કરીએ તો જોખમ સ્પષ્ટ નજરે પડી રહ્યું છે. સ્થિતિ સુધરવાને બદલે દિનપ્રતિદિન પડકારરૂપ બની રહી છે. ત્યારે આ બગડતા જતા પર્યાવરણ અંગે લોકોમાં જાગૂતી આવે તે માટે વર્ષ ૧૯૭૨થી સંયુક્ત રાષ્ટ્રસંધ દ્વારા વિશ્વભરમાં પાંચ જુનને “વિશ્વ પર્યાવરણ દિન’ તરીકે ઉજવવામાં આવે છે!
Jun 05, 2013