
શ્રી નરેન્દ્ર મોદીની જીવનકથા - આદિત્ય વાસુ
એક એવા વ્યક્તિની તળથી ટોય સુધીના સફરની વાત કે જેણે ગુજરાતને વિશ્વ ભરમાં વિકાસશીલ રાજ્ય તરીકે ઓળખ અપાવી . હંમેશા ગુજરાત અને ગુજરાતની પ્રજા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની આ જીવનકથા દરેક ગુજરાતીએ વાંચવી જ જોઈએ . શ્રી નરેન્દ્રભાઈ મોદીના કેટલાક અલભ્ય ફોટોગ્રાફ અને પ્રસંગોની વાત કરતું આ પુસ્તક ખરેખર અનન્ય છે .
શ્રી નરેન્દ્ર મોદીની જીવનકથા - આદિત્ય વાસુ એક એવા વ્યક્તિની તળથી ટોય સુધીના સફરની વાત કે જેણે ગુજરાતને વિશ્વ ભરમાં વિકાસશીલ રાજ્ય તરીકે ઓળખ અપાવી . હંમેશા ગુજરાત અને ગુજરાતની પ્રજા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની આ જીવનકથા દરેક ગુજરાતીએ વાંચવી જ જોઈએ . શ્રી નરેન્દ્રભાઈ મોદીના કેટલાક અલભ્ય ફોટોગ્રાફ અને પ્રસંગોની વાત કરતું આ પુસ્તક ખરેખર અનન્ય છે .
Jan 10, 2013